આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૧૦}
ધર્મમંથન
૨૧૦
 

૯. પ્રાનાની આવશ્યક્તા અને રહત્ર્ય [ શ્રી. મહાદેવભાઈના પત્રમાંથી આ ભાગ લીધા છે. -ત્રકાશક] ગાંધીજી, જેમનુ પ્રત્યેક કા` પ્રાથનામય છે, જેમને પ્રાર્થના એ માશ્રમનુ એક મહાઆવસ્યક અને તર્પત્ત્વક મગ લાગે છે, તેમની પાસે વિદ્યાથીએ પ્રાર્થોનાનું રહસ્ય સાંભળવા આવે એ તેમનું સદ્ભાગ્ય કહેવાય. ગુજરાત મહાવિંદાલયમાં ગયા સપ્તાહમાં રાષ્ટ્રીય શિક્ષણના જે યજ્ઞ ચાલ્યા હતા તેની પૂર્ણાહુતિ છાત્રાલય સંમેલનથી થઈ. એ સમેલનમાં બધા રાષ્ટ્રીય શાળામાં ભણતા વિદ્યાથીઓ આવ્યા હતા એમ નહિં પણ ગુજરાતનાં છાત્રાલયેામાં રહીને ભણતા વિદ્યાર્થી એમાંના પણ થોડા આવ્યા હતા. ધાં છાત્રાલયે ઉત્તમ સંચાલકાના સાથ નીચે ચાલે છે, અને વણાની ઇચ્છા છાત્રાલયમાં પ્રાર્થના જિયાત કરવાની હશે એટલે દરેક સ્થાને સામુદાયિક પ્રાથના આવશ્યક કરવાની ભલામણુનાદરાવ સંમેલનમાં આવ્યા, પણ ઠરાવ ઊંડી ગયેા. એ ઠરાવને તે જ માસ લાવી શકે અને કરાવી શકે જેની રગેરગમાં પ્રાર્થનાનુ રહસ્ય વ્યાપ્યુ હાય અને જેને પ્રાર્થના વિના જીવન અકારુ થઈ પડેલું હેાય. એટલે એ રાવ ઉપર એ વિષયના તજ્જ્ઞાની ચર્ચા થઈ એમ ન કહેવાય. છતાં ધૃણાને એમ થયુ' કે ઠરાવ ભલે ઊડી ગયા, પશુ ઠરાવ ઊડી ગયા પહેલાં જે કરવાનું હતું તે ઠરાવ ઊડી ગયા પછી કરીએ ~ એ વિષયના તજ્ઞ ગાંધીજી પાસે જઈ એ અને તેઓ શું કહે છે. તે સાંભળીએ. આશ્રમમાં પ્રાર્થના તે સ્થપાયું ત્યારની થતી આવી છે, પણુ ગયા વર્ષમાં પ્રાર્થનાની વ્યવસ્થિતતા, નિમિતતા, શાંતિ અને ગાંભીય વિષે ગાંધીજી