આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૧૧}
ધર્મમંથન
૨૧૧
 

માતાની આવશ્યકતા અને રહસ્ય જેટલા જાગૃત થયા તેટલા પૂર્વે જાગૃત નહેાતા થયા; જાગૃત થયા એટલે માનામાં જવાના, ત્યાં બેસવાઊડવાના, વગેરે કર નિયમે થયા છે. આ નિયમેથી ઘણાને આશ્ચય તે થયું હશે જ, પણ કારણ વિના ગાંધીજી કશું જ ન કરે એવું તેએ જાણતા હૈ।વાને લીધે સૌને પ્રાના વિષે તેમની પાસે, તેમની મ! ઉગ્ન વૃત્તિમાં, જાણી લેવું એ સરસ લાગ્યું, અને એ ઠીક જ થયું. પરિણામે ગયા સપ્તાહમાં એક રમણીય સાયકાળે આશ્રમનું પ્રાર્થનાસ્થાન જે હજી પણ સત્યાગ્રહાશ્રમના નામને ભાષક ગણાયેલું છે, તેની ઉપર પ્રાથનાને સમયે ગાંધીજીએ પ્રાર્થનાની આવશ્યકતા અને રહસ્ય ઉપર પ્રવચન કર્યું. ખાસ આ પ્રસંગને લઈને જ પ્રાર્થનાના સમય અર્ધો કલાક વહેલા રાખવામાં આવ્યા અને પ્રાથનાને અંતે ગાંધીજી સામાન્ય રીતે હિંદીમાં ખેલે છે તેને બદલે ગુજરાતીથી જ ટેવાયેલા વિદ્યાર્થી ના આતિથી પ્રેરાઈ તેમણે ગુજરાતીમાં જ પ્રવચન કર્યું. ખરે શાસ્ત્રીએ પ્રાથનાના શ્લોકા પછી સુરદાસનું મે! સમ કૌન કુટિલ અલ કામી જિન તનુ દિયા તાકિ ખ્રિસરાયે અસે નિમહરામી’ એ સુપ્રસિદ્ધ ભજન ગાયું. અને પછી ગાંધીજીએ ચ્યા પ્રમાણે પ્રવચન કર્યું : te તમે બધા છાત્રાલયેાના વિદ્યાર્થીઓ અને ગૃહપતિ પ્રાર્થનાનું રહસ્ય અને આવશ્યકતા સમજવા અહી' અાવ્યા છે, એથી મને બહુ આનંદ થાય છે. મારી તે માન્યતા છે કે પ્રાના એ દરેક ધર્મનું અવિભાજ્ય અંગ છે; અને તેથી એ દરેક મનુષ્યના અને સમાજના જીવનનું પણ વિભાજ્ય અંગ છે, તેવું જોઈ એ. કારણ કાઈ મનુષ્ય કે સમાજ ધર્મી- રહિત રહી શકતાં નથી. હા, કેટલાક માણસે એવા પડયા છે જે બુદ્ધિના પ્રયોગ કરીને કહે છે કે અમારે ધર્મ સાથે લેવાદેવા