આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૧૮}
ધર્મમંથન
૨૧૮
 

સમથન અાશ્રમમાં ખીન 9 ભીનાં નથી થતાં, આત્મા કદી અજવાળાતા નથી. આ મ મને પાખંડમાંથી બચી જવાના હેતુથી અમે સ્થિતપ્રાય આા માયા થી શરૂ થતા ગીતાજીના અધ્યાયના શ્લાદ એલીએ છીએ. આ શ્લોકાનું રાજ મનન થવાથી સ્થિતપ્રજ્ઞના ગુણાનું રટણ કરીને આપણી ચિત્તશુદ્ધિ થવાના અને હૃદય ઈશ્વરાભિમુખ થવાના સંભવ છે. જો તમારે વિદ્યાર્થીઓએ શુદ્ધ ચારિત્ર અને ચિત્તશુદ્ધિ ઉપર તમારી કુળવણીના પાયા નાંખવે! ઢાય, તે નિત્ય, નિયમિત પ્રાતઃકાલે અને સધ્યાકાળે પ્રાથના જેવા સરસ ઉપાય બીજો એક નથી. ” તા. ૧૮૧૨–૨૭ ૧૧. ‘પ્રાનામાં શ્રદ્ધા નથી’ એક રાષ્ટ્રીય વિદ્યાલયના આચાર્યને એક વિદ્યાર્થીએ પ્રાનાના વર્ગમાંથી ગેરહાજર રહેવાની પરવાનગી મેળવવા માટે નીચેના કાગળ લખ્યો હતો : પ્રાથનામાં મને શ્રદ્ધા નથી, કારણ ઈશ્વર જેવી કોઈ વસ્તુ વિષે મને શ્રદ્ધા નથી કે જેની પ્રાથના 3. મારે શટે કાઈ ઈશ્વરની • ૯૫ના કરવાની આવશ્યક્તા મને કદી લાગતી નથી. ઈશ્વરની પશ્ચાતમાં પડ્યા વિના મારી પાતાની મતિ પ્રમાણે શાંતિથી અને મન દઈને કામ કર્યાં કરુ' તે। મને શી હાનિ છે

r " સામુદાયિક પ્રાથનાની ને વાત કરતા હેઠ, તા તે તે મને સાવ નિરક લાગે છે. ગમે તેવી નજીવી વસ્તુ ઉપર પણ આવ મેટું ટાણુ’ એચિત્ત થઈ શકે ખરું કે ? અને તે ન થઈ શકતું હોય તા ઈશ્વર, આત્મા, અને મનુષ્યમાત્રની એકાત્મકતા તથા ન