આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૧૯}
ધર્મમંથન
૨૧૯
 

પ્રાર્થનામાં શ્રદ્ધા નથી એવાં ભડકાવનારાં સૂક્ષ્મ તત્ત્વ આપણાં શાસ્ત્રમાં આવે છે તે ઉપર તે મળી વયનાં અજ્ઞાન ખાળકા શી રીતે એકચિત્ત થઈ શકે ? અને આ સામુદાયિક પ્રાથના ચોક્કસ સમયે ચાસ માજીસના હુમથી કરવાની હોય છે. આવાં કાઈ પણ કૃત્રિમ સાધનથી બિચારાં માળકાના હૃદયમાં કહેવાતા પ્રભુ’ વિષે પ્રેમ શી રીતે બંધાઈ શકે? જુદી જુદી પ્રકૃતિનાં માણસા એક જ રીતે જતે એવી આશા રાખવી એના કરતાં બુદ્ધિથી વધારે ઊલટી વાત કઈ હોઈ શકે ? એટલે પ્રાથના ફરજિયાત ન રાખવી જોઈએ. જેને એ વિષે રસ હોય તે ભલે પ્રાથના કરે અને જેમને અણુમે હેાય તે તેમાંથી અલગ રહે. કારણું સમન્યા વિતા જે કાંઈ કરવામાં આવે તે અનીતિમૂલક અને અવનતિકારક છે. આ છેલ્લા વિચારમાં કેટલું તથ્ય છે તે પ્રથમ તપાસીએ. નિયમપાલનની આવશ્યકતા બરેાબર સમજાય તે પહેલાં તેને વશ થવું એ અતિમૂલક અને અવનતિકારક છે? શાળાના અભ્યાસક્રમની ઉપાગિતા વિષે જેને ખાતરી થઈ ન હોય તેવા વિદ્યાથીએ તે તે વિષયે। ભમ્મુવા એ અનીતિમૂલક અને અવનતિકારક છે કે ? એક વિદ્યાથીએ એમ માની લીધું કે પાતાની માતૃભાષા શીખવી નિરક છે તેથી તેને તેની માતૃભાષા શીખવામાંથી મુક્તિ મળી શકે. ખરી કે? સાચી વાત એ નથી કે શાળાના વિદ્યાર્થી ને પોતાને શીખવાના વિષયા વિષે અને પાળવાના નિયમે વિષે ખાતરી થયેલી હાવાની જરૂર નથી ? આ અને બાબતમાં તેને જો કશી પસ`દગી કરવાની હતી જ તે। જ્યારે તેણે અમુક સંસ્થામાં જવાની પસંદગી કરી ત્યારે તે પસંદગી પૂરી થઈ. અમુક સંસ્થામાં તે જોડાય છે તેને અર્થ જ એ છે કે તેના નિયમે વગેરેનું પાલન કરવાનું તે સ્વીકારે છે. તે સંસ્થા તે છેડી શકે છે, પણ્ સંસ્થામાં હોય ત્યાં સુધી તે શું શીખવું અને કેવી રીતે શોખવું એ વિષે તેની પસંદગી ન જ ચાલી શકે.