આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૨૧}
ધર્મમંથન
૨૨૧
 

પ્રાર્થનામાં શ્રદ્ધા નથી ’ . જો પલકવારમાં બધું ધૂળ મળી જશે, અથવા તે। આચિંતા પલકવારમાં આપણે જ ઝડપાઈ જઈશું, તે · આપણી મતિ પ્રમાણે આપણું કામ કર્યો કરીશું' એમ કહેવામાં કશે અર્થ નથી. પણ જો આપણે સાચા ભાવપૂર્વક એમ કહી શકીએ કે, “ અમે તા ઈશ્વરપ્રીત્યર્થ અને તેની ચેજનાને અધીન રહીને કામ કરીએ છીએ,’ તા તા મેતી જેમ અડગ રહી શકીએ ખરા. કારણ ત્યારે કાઈ વાતના આદેશ નથી, ત્યારે ઈ વસ્તુને નાશ નથી, નાશ માત્ર ભાસમાન છે, મૃત્યુ અને વિનાશ તે વેળા, અને ત્યારે જ અસત્ થઈ જાય છે. કારણ મૃત્યુ અથવા વિનાશ એ તે વેળા એક પરિવર્તનરૂપ બનશે — ચિત્રકાર પેાતાનું એક ચિત્ર ચીરી નાંખીને ખીજું વધારે સારુ ચીતરે છે તેમ, ઘડિયાળી ખરાબ સ્પ્રિંગ ફેકી દઈને નવી અને સારી સ્પ્રિંગ નાંખે છે તેમ. -- સામુદાયિક પ્રાર્થના તો અદ્ભુત વસ્તુ છે. બધુંી વસ્તુ એકલા ન કરીએ તે સમુદાયમાં આપણે કરીએ છીએ. વિદ્યાર્થી ઓને નિશ્ચય થવાની જરૂર નથી. જો તેમને પ્રાથનાન સમય થાય કે તરત દેડી જવાનું મન થાય, અંતર ડંખે નહિ, તેા તેમને આનંદ આવશે; પણ ધાને નથી આવતા તેએ તાકાત પણ કરે છે. છતાં જે અજ્ઞાત અસર થાય છે તે થયા વિના નહિ રહે. એવા વિદ્યાથીઓના દાખલા નથી મળી આવતા કે જેઓ આર્ભમાં તે।ઠ્ઠા મશ્કરી કરવા પ્રાર્થનામાં જતા પણ જેએ પાછળથી સામુદાયિક પ્રાર્થનાના ગુણુ વિષે મહાશ્રહાવાળા થયા પાકી શ્રદ્ધા જેમને ન હોય તેવા ઘણીવાર સામુદાયિક પ્રાર્થનામાંથી આશ્વાસન મેળવે છે એ તો સામાન્ય અનુભવની વાત છે. દેવળમાં, મંદિરમાં કે મસ્જિદમાં જનારા બધા જ ટીકાખેર કે દી નથી હોતા. તેઓ પ્રામાણિક સ્ત્રીપુરુષા હેાય છે. તેમને માટે સામુદાયિક પ્રાર્થના નિત્યસ્નાનની જેમ આવશ્યક નિત્યક્રમ