આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૩૦
ધર્મમંથન
૨૩૦
 

સમસ થન નથી, પણ હું એ દિશામાં પ્રયાણ કરી રહ્યો છું એટલું બસ છે. તા. –૫૩૨ ૧૪. ઇશ્વરભજન ઈન્ચરસજન પ્રાથના ~ કેવી રીતે ને કાની કરવી એ સમતું નથી. અને તમે તા વારવાર પ્રાથના કરવાનું લખા છે; એ કેમ થાય એ સમજાવશે?” આમ એક જગુ પૂછે છે. ઈશ્વરભજન એટલે તેના મુક્ષુનું ગાન; પ્રાથના એટલે આપણી આયેગ્યતાના, આપણી અશક્તિના સ્વીકાર, શ્વરનાં સહસ્ર એટલે ાનેક નામ છે અથવા કહો કે તે નનામે છે. જે નામ આપણને ગમી જાય તે નામથી આપણે ઈશ્વરને ભજીએ, પ્રાથી એ. કાઈ તેને રામ નામે ઓળખે છે, કાઈ કૃષ્ણ નામે; કાઈ તેને રહીમ કહે છે, તે કાઈ ગાડ કહે છે. એ બધા એક જ ચૈતન્યને ભજે છે. પણ જેમ બધા ખેારાક બધાને રુચતા નથી, તેમ બધાં નામ બધાને રુચતાં નથી. જેને જેવા સહવાસ હોય છે તે જ નામે તે ઈશ્વરને ઓળખે છે, અને તે અંતર્યોમી સ શક્તિમાન હવાથી આપણુ! હ્રદયના ભાવ એળખો, આપણી યોગ્યતા પ્રમાણે આપણને જવાબ આપે છે. એટલે કે પ્રાર્થના ભજન જીભેથી ન થાય પૂરું હૃદયથી થાય. તેથી જ મૂંગાં, તેતળાં, મૂઢ પશુ પ્રાથના કરી શકે છે. જીભે મૃમૃત હોય ને હ્રદયે હલાહલ હોય તે જીભનુ અમૃત શા કામનું કાગળના લાખમાંથી સુગંધ ક્રમ નીકળે ? તેથી જેને સીધી રીતે ઈશ્વરને ભજવે છે. તે પેાતાના હૃદયને ઠેકાણે મેસાડે. હનુમાનની ભેજે રામ