આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૩૧
ધર્મમંથન
૨૩૧
 

ઈશ્વરભજન હતા તે જ તેના હૃદયને સ્વામી હતું, અને તેથી જ તેનામાં અપરિમિત બળ હતું. વિશ્વાસે વહાણ ચાલે છે, વિશ્વાસે પતઉપાડાય છે, વિશ્વાસે સમુદ્ર ઉપરથી કૂદા મરાય છે, તેના અર્થ એ છે કે જેના હૃદયમાં સર્વ શક્તિમાન ઈશ્વર વસે છે. તે શું ન કરી શકે ? તે ભલે ઢિયા હાય

  • ક્ષયના રાગી હોય. જેના હૃદયમાં શમ વસે છે. તેના બધા

રાગના સર્વથા નાશ થઈ જાય છે. આવું હ્રદયક્રમ થાય ? એ સવાલ પ્રશ્નારે નથી પૂછ્યો, પણ મારા જવાખમાંથી ઉદ્ભવે છે. મેઢેિથી ખેલતાં તા આપણને હરાઈ માણસ શીખવી શકે, પણ હૃદયની વાણી કાણુ શીખવે ? એ તે ભક્તજન શીખવે. ભક્ત અને કહેવા એ ગીતાજીમાં ત્રણ જગ્યાએ ખાસ અને બધી જગ્યાએ સામાન્ય રીતે શીખવ્યું છે. શુ તેની સત્તા કે વ્યાખ્યા જાણવાથી કઈ ભક્તજન મળી રહેતા નથી. આ જમાનામાં એદુભ છે. તેથી મેં તે સેવાધમ સૂચવ્યા છે. જે પારકાની સેવા કરે છે તેના હૃધ્યમાં શ્વર પેાતાની મેળે, તેથી જ અનુભવજ્ઞાન પેાતાની ગરજે આવીને વાસ કરે છે. મેળવેલા નરસંહ મહેતાએ ગાયું કે, વૈષ્ણવ જન તા તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે.’ અને પીડિત કાણુ છે ? અત્યજ અને ગાળ. એ એની સેવા તનથી, મનથી અને ધનથી કરવાની રહી. યુજને અસ્પૃશ્ય ગણે તે તેની તનથી સેવા શું કરવાના હતા? એ કંગાળને અર્થે રેટિંયા ચલાવવા જેટલું પણુ શરીર ચલાવતાં માળસ કરે, અનેક બહાનાં કાઢે, તે સેવાને! મમ જાણતા જ નથી. ગાળ જે અપંગ હાય તેને સદાવ્રત અપાય, પણ જેને હાયપગ છે તેને વગર મહેનતે ભેજન આપવું તે તે તેનું પતન કર્યો બરાબર છે. જે માણુસ કંગાળની સામે એક ટિચા ચલાવે છે ને તેને રેટિયે ચલાવવાને સારુ