આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૩૩
ધર્મમંથન
૨૩૩
 

ઈન્સરને કેમ ભા “૨. માસ મનની મૂવણ એ છે જે જ્યારે સર્વે ચીને ઈશ્વર કરે છે અથવા ઈશ્વરની મરજીથી અને ત્યારે મારા જેવા ના માનવી ખુદાની કેવી રીતે સેવા કરી શકે. જ્યારે ગરીબી દુછ્યું ખુદાની મરજીથી જ આદમ ઉપર આવી પડે છે ત્યારે મેટી માટી સસ્થાએ ઇસ્પિતાલે, સત્તાત્રતા ચલાવીને ઈંશ્વરને કેવી રીતે મદ કરી રાાય ? શું ઈશ્વરને મારા જેવાની મદદની જર છે? તે સર્વે કરી શકે છે—ગરીબી-દુઃખ વગેરે એક પલકારામાં કાઢી નાંખો શકે. પણ તે રહેવા દીધાં છે. ૩. મને જણાવા કે ઈશ્વરની કઈ રીતે સેવા કરવી. જો હું ગરીમાને સારી સમજણ આપવા જ છું—તેઓનાં દુઃખ મતી કરવા જાઉં છું, તા મને વિચાર આવે છે કે ઈશ્વરના કામમાં ક્રૂડ માથું' મારું છું, અને તેમ નહિ કરવું જોઈએ. ત્યારે, ૪. ઈશ્વરને કેવી રીતે આપણે આપણી ’જિંદગીમાં ભજવા, અને આપણી આ દુનિયામાં જીવવાના હેતુ શું છે ? મારું મન થયું ગૂંચવાઈ ગયું છે અને શું ખરે રસ્તા છે તે જણાતા નથી.” શ્વરની મરજી વિના એક પાંદડુ પશુ હાલતું નથી તા પછી મનુષ્ય કરવાનું શું રહ્યું ? એ સવાલ અહંદ છે તે તે પુછાયા જ કરશે. પશુ તેને જવાખ એ સવાલમાં જ સમાયેલા છે, કેમ કે સવાલ પૂછવાની શક્તિ પણુ તે જ ઈશ્વરે આપેલી છે. જેમ આપણે બધા કાયદાને વશ વતી એ છીએ તેમ જ ઈશ્વરનું છે. આપણા કાયદા ને આપણું જ્ઞાન અપૂ હાઈ આપણે કાયદાના સવિનય ને અવિનય ભંગ પશુ કરી શકીએ છીએ. રિસ અને સશક્તિમાન હાઇ પેાતાના કાયદાના ભંગ જ નથી કરતા. તેના કાયદામાં સુધારાવધારા પણ નથી થતૅા. તેના કાયદા અવિચળ છે. અનેક રૂપે આાપણુને વિચાર કરવાની અને પસંદ કરવાની સારુ માઠું" સમજવાની શક્તિ આપી છે તેમાં જ આપણી સ્વતંત્રતા સમાયેલી છે. એ સ્વતંત્રતા ઘણી આછી છે. એટલી ઓછી કે એક નાનીએ કહ્યું છે કે એક વહાણુવટીને વહાણુની ડેક પર ફરવાની છૂટ હોય છે તેના કરતાં પૃષ્ઠ