આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૩૬
ધર્મમંથન
૨૩૬
 

ધસમયન ભક્તિધારા કલમમાંથી નથી વહી શકતી. એ ખુદની વાત જ નથી. એ ઝરણું તે હૃદયની ગુફામાંથી વહી શકે; અને જ્યારે વહેશે ત્યારે તેના પ્રવાહને કાઈ શક્તિ રાકી નહી શકે. ગંગાના પ્રવાહને કાણુ રેકી શકે છે? એવી ભક્તિને માટે હું અવશ્ય પ્રયત્નશીલ છું, પશુ પ્રયત્ન શબ્દાર્ડબરથી સિદ્ધ નહી થઈ શકે. આને માટે ક યાગ જ એક માર્ગો છે. એ યાગમાં પૂરી નિષ્કામતાની આવશ્યકતા છે. નિષ્કામ કર્મોનું બીજું નામ જ કયાગ છે. એટલે ભક્તિધારા વહેવડાવવાને માટે જ કોઈ લેખ . R39 ખાસ લખવાની જરૂર હું નથી જોતા, રિજન ' અંગ્રેજી, હિં'દી, ગુજરાતીના પ્રત્યેક શબ્દ ભીતરની ભક્તિને પ્રતિધ્વનિ હશે તા પેાતાની મેળે તે પોતાને પ્રભાવ પાડશે. ભાગવતષમ પ્રેમીના આશય હું સમજી ગયેા છું. મારામાં એ ભક્ત હશેતા અને જેટલે અંશે, તેટલે અંશે વિનાપ્રયત્ને ભક્તિના રપ ખીજાને થયા વિના નહી રહે. કારણુ હું માનું છું કે હૃદયપરિવર્તન ભાગવતધર્મથી જ થઈ શકે છે. ધમ ચેપી છે. એક વાર પ્રગટ થયા કે પછી કાઈ તે છેડતો નથી. જ્યારે આાપણા ક્રાઈમાં એ સાચેસાચ પ્રગટ થાય ત્યારે આપેામાપ જ એને હેરજન અને સનાતનીએ પિછાનશે. કાંઈ નહી તે। મારે માટે હું એટલું કહી શકું છું ખરા કે મારાં ખધાં કાર્ય - —— લખવું, ખેલવું, ચાલવું — એ ભક્તિ મારામાં પેદા થાય એ હેતુથી થાય છે. મારા દઢ વિશ્વાસ છે કે જો હિંદુધર્મને બચાવવા હોય તે ખીજો કાઈ જ માગ નથી. ગુડાબાજીથી અથવા પાખંડથી, વાક્યાથી મથવા સુંદર લેખેાથી ધર્મની રક્ષા કદી નથી થઈ, નથી થવાની ધરક્ષા ધી એની શુદ્ધિથી, તપશ્ચર્યાંથી જ થઈ શકે છે. અને ભાગવતકારેતા સ્પષ્ટ કહી દીધું છે કે આ યુગમાં