આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૪૩
ધર્મમંથન
૨૪૩
 

RVB પ્રથમ પત્યુ પછી મનુષ્ય દાકતરના કાગળને મેં ખૂબ ટૂંકાગ્યેા છે. આ કાગળની ધૃષ્ટતા આભા ખનાવે એવી છે, છતાં એ ફાગળ લખનાર ઘણાં વર્ષ થયાં દાકતરી ધંધે! ચલાવતા લાગે છે, અને વિલાયતની ડીવાળા છે. એટલે ઘણા દળવાયેલા માસેના વિચારને પડકા પાડતા હરશે. પણ મારે કબૂલ કરવું જોઈએ કે એમની એક દલીલ અને ગળે ઊતરી નથી. પહેલી દલીલ એમની એ છે કે જનસમૂહ હિંસક થઈ શકે નહિ. છતાં આપણે જોઈએ છીએ કે જગતવ્યવહાર મનુષ્યા જાણે સ્વાભાવિક રીતે એકબીજાની સાથે હળી- મળીને દિનપ્રર્હિન ચલાવ્યે જાય છે. જો તેઓ સ્વભાવથી જ હિ'સક ડાય તે પૃથ્વી ઉપર તત્કાળ પ્રલય થાય. તે શાંતિ જાળવે છે તે સ્વાભાવિક રીતે જાળવે છે, અને પેાલીસના કે બીજા ક્રાઈ પણ પ્રકારના દબાણુ વિના જાળવે છે. જ્યારે સમાજમાં દુષ્ટ માણુસાની અસ્વાભાવિક અસર પડે છે ત્યારે જ તેઓ હિંસાએ ચડે છે, શુ એ દુષ્ટ અસર સી કે તરત જ તેમને શાંત સ્વભાવ પાછા જામત થાય છે, અને તે ક્ષણ વારમાં હિંસાવૃત્તિ ભૂલી જાય છે. આપણે આજ સુધી તે એવું શીખતા આવ્યા છીએ ક્રુ એક જાતિને બીજી તિથી જુદી પાડનાર એ જાતિનાં ખાસ લક્ષણ છે; એટલે ધાડા એ પશુ પહેલે છે અને પછી ધાડે છે. એમ કહેવું એ બરાબર નથી. તેનામાં બીજા પશુઓને સામાન્ય એવાં કેટલાંક લક્ષણ છે ખરાં, પણ તેનું ઘેાડાપણુ તે ખાઈ એસે તે। તે પશુ પણ નહિ રહે, એનું ખાસ લક્ષણુ ખાવાને લીધે તે પેાતાની સામાન્ય જાતિ ખાઈ એસે છે. તે જ પ્રમાણે માણુસ મનુષ્યત્વ ખેાઈ પૂછતુ લેંગારે અને ચેપગે અને તેમ જ પાતાની બુદ્ધિ ખેાઈ મેસે, તે તે માસ કે પશુ એમાંથી એક નહિ રહે એ વિષે શકા છે? ખળદ ૩: ગધેડા, ધેટ' કે મકરુ' આવા માથુસને પેાતાની