આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૪૬
ધર્મમંથન
૨૪૬
 

avs ઢાઈ ઉપરી સત્તા સ્વીકારે છે. હા, તેમની પૂજા જંગલી અને હુ કાચી કહેવાય છતાં તે ઈશ્વરપૂજા જ છે. બાજુમાંથી માટીની સાથે ભળેલું કાચુ સેતુ” સાનુ જ છે. અજ્ઞાનમાં અજ્ઞાન માણસે તેને સેનુ માનતા થાય તેને માટે તેને કેવળ શુદ્ધ કરવાની જરૂર છે. કાચા સેનાનું શુદ્ધ સાનુ થશે; કાચા લેઢાનું કદી શુદ્ધ સાન થઈ શકવાનું છે ? આાપણી પૂજા આજે વળ વિશુદ્ધ થઈ છે તે. માનવપ્રયત્નને લીધે જ છે. કાચી પૂજા એ તો આદમના કાળથી ચાલતી આવી છે અને તેને તે ખાવાપીવાના કરતાં વધારે નહિ તે ખાવાપીવાના જેટલી જ સ્વાભાવિક છે. દહાડાના દહાડા સુધી માણસ ખાધા વિના જીવી શકે, પણ પૂજા વિના એક ક્ષણ્યુ પણ ન જીવી શકે. એ વાત ભલે એ ન સ્વીકારે જેમ લાયે અજ્ઞાન માણસે શ્વાસેક્સની વાત અથવા તા રુધિરપ્રસારણની વાત ન સ્વીકારે. કાગળ લખનાર વિષયભાગને ખાવાપીવાની સાથે એક જ પ્રટિમાં મૂકે છે. પણ એમણે મારા લેખ પૂરે વાંચ્યા નથી. મે’ તે એટલું જ કહ્યું છે અને એ કરી પણ કહે છું કે સ્વાદતૃપ્તિને ખાતર ખાવું એ મનુષ્યને સ્વાભાવિક નથી, પણ જીવવાને ખાતર ખાવું એ સ્વાભાવિક છે. તે જ પ્રમાણે મનુષ્ય માટે વિષયભાગને ખાતર વિષય કરવા એ સ્વાભાવિક નથી પણ પ્રોત્પત્તિને ખાતર વિષય કરવા એ સ્વાભાવિક છે. મને લાગે છે કે હું તે! મારા મરણપયત વિષયના ત્યાગની જ વાત કહ્યા કરવાના અને અત્યાર સુધીમાં આ જ દાક્તર મને પહેલા એવા મળ્યા છે કે જે કહે છે કે વિષયની પૂરેપૂરી તૃપ્તિ ન થઈ શકે, આથી ઊલટુ એવા છે કે વિષય પૂરેપૂરા સિવાય બીજી રીતે એના ત્યાગ મેરા મેટા દાક્તરાના મત તા ભેગવવાથી ત્યાગ નથી થવાને પશુ ઘાતક નિવી યતા જ નીપજવાની છે. વિષયના સર્વ શા --