આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૫૧
ધર્મમંથન
૨૫૧
 

શ્રદ્ધા વિ. બુદ્ધિ પ શું તેમની વાતને ગપાષ્ટક અને ભ્રમણુા તરીકે કાઢી નાખીશું?' સ્મૃતીન્દ્રિય એવી વસ્તુ જ નથી. એવા દાવા કરવામાં ઉદ્ધતાઈ નથી રહેલી ? બુદ્ધિ જ્યાં પહોંચી નથી શકતી એવાં અનેક ગૂઢા પડમાં છે. એવું ભાન ને નથી થયું ? દૃઢ શ્રદ્ધાથી મ્બિરભજન કરનારા અનેકના હૃદયમાં રાજરાજ ભયાનક થતા કહેવાતા પલટા થતા સાંભળીએ છીએ તેથી શું નિર્વિવાદ સિદ્ધ નથી થતું કે મુદ્ધિથી અગમ્ય એવી ઘણી વસ્તુ પડેલી છે ? ' પાત લેખકે મહાભારતને પ્રસિદ્ધ શ્લેક ટાંકો છે. તેમાં તે ધર્મનું તત્ત્વ હૃદય દ્વારા જાણુ તકાય, બીજી રીતે જાવું. મુશ્કેલ છે, એમ જ જણાવવામાં આવ્યું છે. જે મહા- ગ્રંથમાંથી એ શ્લેક ટાંકવામાં આવ્યા છે. તેના માસ્તિક હતા અને અતીન્દ્રિય તત્ત્વમાં માનતા હતા એની કાઈ ના પાડે એમ છે કે ? જન્મ અને મરણુનાં ગૂઢ કાઈ ઉડ્ડલી નથી શકપુ એ શું બતાવે છે? એમ જ ખતાવે છે. કે સ્મૃતીન્દ્રિય જેવું કાંઈક તત્ત્વ છે. એની મનક તે બુદ્ધિ ત્યારે કરી શકશે કે જ્યારે મુદ્ધિ જીવની સૃષ્ટિ કરવાને સમર્થ થશે. તા. ૧૯-૧૨-૩૬ ૪. શ્રદ્ધા વિ બુદ્ધિ માંડલેથી એક એમ. બી. મી. એસ. ડાક્ટરે એક પ્રશ્નમાળા મકલી છે. એમાંને પહેલે પ્રશ્ન આ છેઃ “ આપે. ચંગ ઈંડિયા'માં એક વાર આપના અભિપ્રાય જણાવેલ કે જ્યાં બુદ્ધિની ગતિ અટકી જાય છે, ત્યાંથી શ્રદ્ધાની રાત થાય છે. એટલે હું ચારું છું કે જો કોઈ માણસ એવી વસ્તુ માને જેને વિષે તે કઈ કારણ ન આપી રાકે, તેા આપ એને મલ્હા હા. ત્યારે એ ઉપરથી એમ ચોખ્ખુ' નથી દેખાતું કે મહા