આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૬૬
ધર્મમંથન
૨૬૬
 

સમય થન પણ ભૂલેચૂકે જાણી જોઈ ને માલાયેલા અસત્યના સમાવેશ તા ન જ કરે. આ નયનમાં આપણે બધા સત્યનું સેવન કરતા થઈ જઈએ એવી મારી મહત્ત્વાકાંક્ષા છે. તો. ૨૦૧૧ શ ૮. સનાતન યુદ્ધ એક મિત્ર લખે છેઃ સગ “અહિસાની ગૂચ વિશ્વના ૧૧મી ટાળના દડિયાના તમાશ લેખમાં તમે અતિશય સ્પષ્ટતાથી ખતાવી શક્યા છે કે નામી અને અહિંસા એ વિધી વસ્તુ છે. તમારી દલીલમાં ક્યાંયે શાને સ્થાન નથી. પશુ સાત આ ગ્રૂકે છે; માસ નામઢી કેમ કાઢી શકે ? માણસની દેવામાંથી તેનુ' ચરિત્ર થાય છે, ત્યારે આપણે આપણી જૂનીટના કઈ રીતે કાઢી રાકીએ, અને હિંમતની, સમજણુની ને સાહસની નવી રા કઈ રીતે બાંધી શકીએ ? મને આટલેારા વિશ્વાસ છે કે તુતી ઢવા રજૂ કરી શકાય છે, અને વધારે સારી ઉંસદા દેવા પાઢી શાય છે, અને તેમ કરીને માણસ પોતાનુ ચારિત્ર કરી શકે છે. અને લાગે છે કે તમે પ્રાથના, ત્રતા, અભ્યાસ, વગેરેની ટેવ પાડેલી છે, અને માસ ક્રમ એ વડે નવુ' જીવન ઘડી શકે છે. એ તમે નાણા અ. ત્યારે એ વિષે કઈ નહિ સખા ? તમારા અનુભવના શાશ ‘સ્Öગ ઇડિયા ના વાંચનારને નહિ આપે ? 4 આ પ્રશ્નના ગર્ભમાં જગતમાં ચાલી રહેલા સનાતન યુદ્ધના સમાસ થઈ જાય છે. એનું માખેબ ચિત્ર મહાભારતકારે પ્રતિહાસને બહાને આપી દીધું છે. એ યુદ્ધ અખોનાં હૃદયમાં નિત્ય ચાલી રહ્યું છે. પાતાની જાની કુટેવાને બદલવાને, તેનામાં રહેલી ખરામ વાસનાઓને જીતવાને, અને જે સત્ છે તેને તેનું સેમ્ય સ્થાન આપવાને મનુષ્ય