આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૬૭
ધર્મમંથન
૨૬૭
 

સનાતન યુદ્ધ સરજાયેલા છે. ક્રમ જો આપને આટલું ન શીખવતા હોય તે તે કાંઈ કામના નથી. પશુ મા પુરુષાર્થ સાધવાને સારુ કાઈ સીધા અને સટ માગ આજ લગી જડથી નથી. આપણામાં નામદીએ કદાચ મેટામાં મેટા દેશ છે. અને તેવડી જ માટી તે હિંસા છે. ખુનામરકી પ્રત્યાદિ જેને આપણે હિંસાને નામે એળખીએ છીએ તેના કરતાં નામદી એ મોટા દાખ છે એ વિષે તા કાંઈ શંકા જ નથી. કેમ કે તેનું મૂળ આપણી ઈશ્વરને વિષે રહેલી અશ્રદ્ધામાં અને તેના ગુણાના નાનમાં છે. પશુ મારે દિલગીરીની સાથે કબૂલ કરવું જોઈએ કે નામદી ઇત્યાદિ દાષા કેમ કાઢી શકાય એનું જ્ઞાન અથવા એ વિષેની ચેકસ સલાહ આપવાની મારામાં શક્તિ નથી. હા, હું એક કામ કરી શકું છું ખરા. હું મારા પુરાવેા આપી શકું છું. અને કહી શકું છું કે પાતાના દેાષાનું નિવારણુ કરવાને સારુ મનુષ્યની પાસે માટામાં મેટુ શસ્ત્ર એ અંતરમાં ઊઠેલે માનાદ અથવા તે પ્રાથના છે. સુધી આપણામાં ઈશ્વરને વિષે જીવતી ઉજ્જવળ શ્રદ્દા ન હોય ત્યાં સુધી પ્રાર્થના એ કેવળ પ્રલાપ છે. જ્યાં જેને આપણે આસુરી અને દૈવી વૃત્તિઓનું યુદ્ધ કહીએ છીએ તેને ખ્રિસ્તી ધર્મ અને ઇસ્લામ ખુદા અને શૈતાનને નામે વર્ણવે છે. જરચેસ્તી દાદા અહુરસદ અને અહરીમાનની વચ્ચે ચાલતું યુદ્ધ ગણાવે છે. આવા પ્રખ્યાત યુદ્ધને વિષે આપણે પસંદગી કરવાની રહેલી છે કે આપણે કયા પક્ષના આશ્રય લઈશું, એટલે પ્રાર્થનાના અર્થ એ થયે કે આપણે રાવણુના પર નીકળવાને સારુ રામની સાથે અતૂટ સબંધ બાંધ્યા, તેને આપણે સર્વોપણ કર્યું. આવી પ્રાર્થના એ કાંઇ માઢાને અક્રવાદ નથી. એ તા હૃદયના ઊંડામાં ઊ’ડા ઉદ્ગાર છે, જે આપણા દરેક વચનમાં, દરેક વનમાં અને દરેક વિચારમાં જોઈ શકાય. જ્યારે