આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૭૩
ધર્મમંથન
૨૭૩
 

મૃત્યુ હસ્ય ધર્મ એટલે મારે મન ધર્મીંચરતુ, પ્રવચનની કોઈ વાર જર ઢાય, પશુ દરેક ધાર્મિક માણસ પ્રવચન કરી જ શકે એમ નથી, જો કે પ્રવચન કરનારનું જીવન ધર્મોનિક હાવું તે એ એ સાચું. “ ગીતા એ મારે માટે એક શાશ્વત માર્ગદર્શિકા છે. મારા દરેક કૃત્યને માટે ગીતામાંથી હું આધાર શાખું, અને ન મળે તા તે કાર્ય કરતા અટક અથવા નિશ્ચિત રહે, એટલે મૂઝવણુ છતાં મેં એલવાની હા પાડી ત્યારે વિચાર કર્યો ક મૃત્યુ મને જન્મના રહસ્ય ઉપર કંઇ કહેવું. જ્યારે જ્યારે મને મારા કુટુંબીઓનાં કે સ્નેહીએનાં મરછુના પ્રસંગ આવ્યા છે ત્યારે ત્યારે મે" ગીતાને જ યાદ કરી છે. અને ગીતામાંથી એ જ વસ્તુ મળે છે કે મૃત્યુને શેક ડાય જ નહિ. મારી માંખમાંથી કાઈ વાર માંસુ નીકળ્યાં હશે તો તે વળ નબળાઈ ને લીધે, અનિચ્છાએ. હું જ્યારે દેશના સમાચાર સાંભળીને સ્તબ્ધ થયે! અને મારી આંખમાંથી આંસુ નીકળ્યાં તેના વિચાર કરું છું, ત્યારે મને તે નબળાઈનું જ પરિણામ લાગે છે. આજે આપણે ગીતાજીમાંથી કંઈક આશ્વાસન મેળવીએ. “ મે' ઘણીવાર કહ્યું છે કે ગીતાજી એ એક મહારૂપક છે. એમાં એ પક્ષાના યુદ્ધની વાત છે એમ મને લાગતું જ નથી અને એ મારી માન્યતા જેલમાં મે મહાભારત વાંચ્યું તેથી મજબૂત થઈ. મહાભારત પોતે જ મને તે એક મહાધમ ગ્રંથ લાગે છે. એમાં ઐતિહાસિક ઘટનાઓ છે, પશુ એ ઇતિહાસ નથી. સર્પસત્ર જેવી વસ્તુ વાંચીએ ત્યારે શું શબ્દા લઈ તે આપણાથી સતેષ મનાય ? તે તે વહેમથી આપણે ગૂંગળાઈ જવું પડે. કવિ ઋતિહાસકાર નથી. એમ પાતે જ દાંડી પીટીને કહે છે. ત્યારે ગીતાજીમાં તે માપણુા અંતરમાં ચાલતું યુદ્ધ વર્ણવેલું છે, અને તે યુદ્ધ વર્ણવવા માટે