આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૭૬
ધર્મમંથન
૨૭૬
 

Pug આપણે માપણા જીવનમાં સત્ય જીવીએ અને માયા, અસત્ય અને પાખંડતા ત્યાગ કરીએ. ઘણી વાર વાણી અસત્ય થઈ પડે છે, પાખરૂપ થઈ પડે છે. ક્રાધ મસત્ય છે; કામ, મેહ, મદ માહિ અસત્ય છે. એ બધા સૌનું માપણે સત્ર ઊજવવાનું છે, સ્થૂલ સ` તે બિચારા શરીરને હેરાન કરે પણ આ સૌ । રગેરગમાં ઊતરે અને આત્માને પણ હાનિ પહોંચાડવાની ધમકી આપે. પશુ માત્માને હાનિ થતી જ નથી. તે વિનાશ છે. જો સત્ શું છે એ આપણે સમજીએ તે જન્મમૃત્યુનું રહસ્ય પશુ સમજીએ. જેમ રાસાયના કહે છે કે મીણબત્તી બળે છે ત્યારે કશું નાશ પામતું નથી, તેમ જ શરીર મરે અને બળે ત્યારે કશું જ નાશ પામતું નથી. જન્મ અને મૃત્યુએ એક જ વસ્તુની એ દશા છે. સધીનું શરીર પડે ત્યારે રાઈ એ છીએ તે ઑવળ સ્વાનુ જ હાય છે. તે દિવસે સ્મશાનબાટ ઉપરથૈયા લોકાને જોઇને, અને તેમનાં માં ઉપર શાક ન જોઈ તેમને લડીક વાર તા ચીડ ચડી; મને થયું કે આ લેાકાને કશું ભાન ક્રમ નથી, પ્રસંગનું ગાંભીય પશુ સમજતા નથી. પશુ પાછળથી મને સમજાયું કે એ જ સાચા હતા. તેમને સ્વાથ નહેાતે, તે તેા એક ભવ્ય જીવનના સન્માન અર્થે જ આવ્યા હતા, તેઓ તા તેમણે કરેલી સેવાની સાક્ષી પૂરવા અને મુખ્ય જીવન ! ધન્ય જીવન !' એટલું જ કહેવા આવ્યા હતા. આપણા શાકના કરતાં તેમને આનદ વધારે સાચા અને સાથે હતા. ગં. સ્વ. વાસંતીદેવી જેમને હું પહેલે દિવસે ઓળખીયે ન શકો તેમને ધન્ય છે કે તેમણે મારી માગળ આંસુ પણ નથી પાડયું, પંણુ માં વીદ્યું ન થવું જોઈએ, વિષાદ પણ ન હોવા જોઈએ. ત્યારે જ આપણે શરીરની ક્ષણિકતા સમજ્યા છીએ એમ કહેવાય. શરીરની સાથે તા લગ્ન થતું નથી. મે આત્મા શરીરના વિશ્વાસને માટે તિ