આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૭૮
ધર્મમંથન
૨૭૮
 

ધર્મગ્રંથન આપણને દુઃખ દઈ શકે છે, તેમ મૃત્યુના ક્લેશ હયાતીમાં હાઈ જ ન શકે, જ્યાં મૃત્યુ છે ત્યાં માપણું નથી. કેટલાક એમ માને છે કે જન્મ પછી મૃત્યુ આવે છે. આ માટી માન્યતા છે. મૃત્યુ જન્મ પહેલાં પણ હતું, એટલે મૃત્યુ અને જન્મ, જન્મ અને મૃત્યુ એ યુગલ હંમેશાંને સારૂ કાચમની વસ્તુ છે. જે માણત્તીને આપણે એલવી નાંખીએ છીએ તે આપણે તેને પ્રગટાવી તેના પહેલાં જેવી હતી તેવી પાછી થઈ રહે છે. એ જ પ્રમાણે મરણ પામેલ મનુષ્યને વિષે સમજી લેવું. મનુષ્ય પણ જન્મ્યા પહેલાં જેવા હતા. તેના મૃત્યુ પછી થઈ રહે. આ સ્થિતિ દુઃખદાયક નથી, પણ સુખદાયક છે. એથી મૃત્યુ એ બધાં દુઃખાનું નિવારણુ છે એમ સમજવું પડે છે. મેં તા મૃત્યુથી સુખમાં વૃદ્ધિ થાય છે, અથવા તા દુઃખના અંત તા આવે જ છે. મૃત્યુ ગુલામને બધનમાંથી હાડવે છે, જેલના દરવાજે ખેલે છે, વેદનાઓને શાંત કરે છે. ગરીબના તડાઢના અત લાવે છે; અરે, એ તા કુદરતે બોલી ઉત્તમ ભેટ છે. બન્ને એ મનુષ્યને સથા ચિન્તામુક્ત કરે છે. અને કદાચ એને આપણે દુઃખદાયક બનાવ સમજીએ તાપણ તેના અર્થ એટલેા જ ના કે જે જનમવાટ આપણે મેમવી લીધી તેના અંત આવ્યા મૃત્યુને આપણે ભેટવા તૈયાર થઈએ અથવા તેનાથી ભાગવે તે એક રીતે સાપ છે. અણ્ણા તે અપશુકન છે. એમ માનવાનું કશું રહ્યું નથી. કેમકે પેલી મીણબત્તીની માફક આપણે તે જેવા હતા તેવા થઈ રહેવાની વાત છે. એ તે આપણને બનાવતી વખતે જ કુદરતે આપણે સાર જે કાયદા ઘડી મૂક્યો એ કાયદાને અનુસરવાની વાત થઈ. તેથી રમવું છું” આ લેખમાંથી બીજો ઉતારા આ છેઃ r જ્ઞાની સીક્રેટિસ કહે છે કે મૃત્યુ એ કાં તા જીવનના અંત આણે છે, અથવા આત્માને શરીરના પનમાંથી છેડાવે છે. પહેલી સ્થિતિ ખરી હાય તાય એ સુખદ તે છે જ, અને બીજી સ્થિતિ ભરી હોય તે એ સુખની પરિસીમા છે. એપિક્યુરસે કહ્યું છે,

  • મૃત્યુને વિષે તમે ફિકર થવાની ટેવ પાડી, ક્રમક સારું અને

નરસું એ માનસિક વૃત્તિ છે, અને મૃત્યુ એ નૃત્તિને અત છે.’ સિગ્નેશ