આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૭૯
ધર્મમંથન
૨૭૯
 

મૃત્યુને થય re . કહે છે, કાં તો મૃત્યુ પછી આત્મા રહે. અથવા મૃત્યુની સાથે તેનેાય ત છે. જો મૃત્યુ પછી આત્મા રહેતે હાય તે એ સુખી છે. જો તેનો નાશ થતા હોય એ દુઃખી છે એમ કહેવું એ તે મૂર્ખાઈનું વચન છે; કેમકે જેને નાશ થયા છે તેને દુઃખતું જ્ઞાન કે ભાન ક્યાંથી હોય ?’ સેનેકા કહે છે, “ જો મનુષ્યાને મૃત્યુ પછી લાગણીઓ રહેતી હાય ના તે મૃત્યુ થતાં જેલખાનામાંથી છૂટો ગણાય; અને છૂટા થઈને એ ઊંચા રહી સરીરધારી અનુષ્યાનાં કૃત્યા નિહાળે છે, પાતાના પગ તળેની ચાલી રહેલી લીલા જોયા કરે છે, અને જે વસ્તુએ મૃત્યુ પહેલાં સમજવી તેને સારુ સુરકલ હતી તે હવે સમજતે થાય છે. ત્યારે આમ જે સુખી છે તેને સાફ હુંડો કેમ કરું છું એના નસીબને જો રડુ તા જે સુખી છે એના હું દ્વેષ કર છું એમ ગણાય, અને જો એમ માનીએ કે મૃત્યુ પછી કઈ અવરોષ છે જ નહિ, તે એવી સ્થિતિના શેક કરવા એ ગાંડપણ નહિં તે ખીજી' શુ' હેવાય ? - આ ઉતારાએમાંથી આપણે ખીજો કંઈ પશુ સાર ન ખેંચી શકીએ, તાપણુ પશ્ચિમમાં થયેલા મહાન પુરુષાએ મેાતને એક સુંદર સ્થિતિ તરીકે વધુ વેલ છે એના વિચાર કરીને આપણે મેતના ભય છે!ડવાની મા પાડવી જ ઘટે છે. અને જરા ઊંડા ઊતરીને વિચારીએ તે! આટલા સાર તે આપણે કાઢી પણ શકીએ છીએ કે પ્રિયજનનાં મૃત્યુ થાય છે ત્યારે તેમની આપણે કલ્પેલી કે ખરી અવદશાને રડતા નથી, પણુ આપણે આપણા સ્વાર્થને રડીએ છીએ. બાળક કે બુઢ્ઢા ગમે તેનું મૃત્યુ થાય તેમાં રડવાનું કારણ તે એ જ હોઈ શકે ના કે આપણને તેને સહવાસ નહિ મળે, થવા તેની સેવા નહિ મળે ! એટલા બધા સ્વાને વશ માપણે કેમ રહીએ ! તા. ૧૦૨૨