આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૮૨
ધર્મમંથન
૨૮૨
 

હળ ઘેલા થઈ જવું ઘટે. ગીતા તે કહે છે કે જે શુભાશુભથી ચલાયમાન નથી થતા તે જ જ્ઞાની છે. વળી કહે છે કે જેને મન જીવવુંમરવું એક જ વસ્તુ છે તે જ નાની છે. વનમરણુ એક જ ત્રાજવાનાં એ પેલાં છે. ત્યાં શાક શા આપણા ધર્મની હિંસાની કલ્પના બીજાને દુઃખ ન દેવાની દ્રષ્ટિથી રચાયેલી છે. જ્યાં દુઃખ દેવાના લેશ પણ પ્યાલ નથી ત્યાં ભૂલથી કે ઇચ્છાપૂર્વક કરેલા પ્રાણુકરણુને સારુ કેટલાલ શાને ? એ કાલાહુલની પાછળ જો મરણુભય નથી તે। બીજું શું છે? અને મરણુભય મનુષ્યને ન ઘટે. જ્યાં એ ભય છે ત્યાં અહિંસારૂપી પુરુષાર્થ અશકય છે. તા. ૪–૧૨–૨૮ ૧૪. બિહારના ધરતીક પ ↑ [ ગાંધીજીએ (ટેનેવેલીની જાહેર સભામાં તા. ૨૪ મી જાન્યુ આરીએ આપેલા ભાષણમાંથી પ્રકાશકો આજ સવારના કાર્યક્રમના આરંભ કર્યું તે પહેલાં મારે મા પહેલી તક મળી છે તે લઈને હિંદુસ્તાન પર જે ભારત આવી પડી છે, જે ભયંકર ધરતીક પે બિહારને તારાજ કરી નાંખ્યું છે તેની વાત કરવી જોઈ એ. ગઈ કાલે મેં વાઈસરાયનું જાહેરનામું વાંચ્યું. છાપાંમાં પ્રસિદ્ધ થયેલા બિહાર સરકારના અહેવાલા પણુ વાંચ્યા. અને રાજેંદ્રબાપુએ જેલમાંથી છૂટવા કે તરત જ જે હૃદયભેદકતાર કરેલા તે પણ મને મળ્યા. આ બધા તારા તે અહેવાલો અતાવે છે કે આપણે વાં ક્ષુદ્ર માનવી છીએ. આપણામાંથી જેમને ઈશ્વર પર શ્રદ્ધા