આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૮૪
ધર્મમંથન
૨૮૪
 

મગથન પશ્ચાત્તાપ કરે છે, ને શુદ્ધ બને છે. હું અસ્પૃશ્યતાને એવું મહાપાતક ગણું છું કે એને સારુ આપણે ઈશ્વરી દડને પાત્ર થઈ એ. દક્ષિણુને ‘ ' જીગજાના પાપને સારુ રડશે। ? ” હું ‘એ. દડ નહિ ને બિહારને શા માટે ?' ૐ બીજી કોઈ સા નહિ તે ધરતીક પર શા માટે?' એવા ક્રાયડાની મારા પર મંસર થતી નથી. મારા જવા" આ છે હું કોઈ ઈશ્વર નથી. એટલે ઈશ્વરના હેતુ વિષેનું મારું જ્ઞાન અતિ મર્યાદિત છે. આવી આતે એ કઈશ્વરના કે કુદરતના મનના તરંગા નથી. જેમ શ્રઢગણુ તેમની ગતિને વિષે નિમેલા નિયમાને અનુસરીને કરે છે, તે જ પ્રમાણે આ માતા પણ નિશ્ચિત નિયમાને અનુસરે છે. માત્ર આપણે આ ઘટનાઓને લગતા નિયમે જાણતા નથી, અને તેથી એને આત અથવા ઉત્પાત કહીએ છીએ. એટલે એમને વિષે જે કંઈ કહેવાય તે બધું અનુમાનરૂપ હૈાઈ શકે. પણું અનુમાનને પણ મનુષ્યજીવનમાં નિશ્ચિત સ્થાન છે. બિહારના ઉત્પાત એ અસ્પૃશ્યતાના પાપને કારણે છે એવું અનુમાન કરવું એ મને ઊંચે લઈ જનાર છે. એ અનુમાન મને નમ્ર બનાવે છે, એના નિવારણને માટે પ્રયાસ કરવા પ્રેરે છે, મને આત્મશુદ્ધિ કરવાનું ઉત્તેજન આપે છે, મને સરજનહારની સમીપ લઈ જાય છે. આરું અનુમાન ખાટું હાય. તેથી મેં જણાવેલાં પરિણામેા પર કશી અસર થતી નથી. કેમ કે ટીકાકાર અથવા શ`કાશીલને મન જે અનુમાન છે તે મારે મન જીવતીજાગતી શ્રદ્ધા છે, તે એ શ્રદ્ધાને આધારે હું મારું ભવિષ્યનું આચરણ ઘડું છું. આવાં અનુમાનને પરિણામે આત્મશુદ્ધિ ન થાય અને કલહુ પણ થાય ત્યારે એ અનુમાન વહેમરૂપ થઈ પડે છે. પણ ઈશ્વરી ઘટનાઓને એવા દુરુપયેાગ થતા હેાય તેથી મનુષ્ય એ ઘટના પેાતાના પાપનું પ્રાયશ્ચિત્ત કરવાની હાકલપ છે. એવા ય કાઢતા મુઢવાનું નથી.