આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૮૫
ધર્મમંથન
૨૮૫
 

વહેમ શ્રદ્ધા પ્રત્યે ા આપત્તિ કેવળ અસ્પૃશ્યતાના પાપના ડરૂપે જ છે એવ એના અર્થ હું કરતા નથી. એમાં ખીજા અનેક પા ધિરી કાપ ભાળવાની ખીજાગ્માને છૂટ છે. અસ્પૃશ્યતાનિવારણ કરવા માગનાર સુધારા આ. ધરતીકંપને અસ્પૃસ્યતાના પાપની સજારૂપ ગણે મારામાં છે. એ શ્રદ્દા તેમનામાં હશે તે। તેઓ આડે રસ્તે નહિ દારવાય. એ શ્રદ્ધાને લીધે તેઓ બિહારને ઓછી મદદ નહિ કરે પશુ વધારે મદદ કરશે; અને પુનઃટનાની કાઈ પણ ચેાજનામાં અસ્પૃશ્યતા ન ઘૂસવા પામે એવું વાતાવરણ પેદા કરવા તે પ્રયત્ન કરશે. ‘ હરિજન ’ તા. ૧૧-૨-૩૪ ૧૫. વહેમ વિ૦ શ્રદ્ધા શાન્તિનતનના વિજેમ તે મહાન સંસ્થાના તેમ મારા પશુ ગુરુદેવ છે. સ્વેચ્છાએ સ્વીકારેલા દક્ષિણ આફ્રિકાના અમારા લાંખ દેશવટાથી અમે પાછા આવ્યાં ત્યારે અને અને મારાંને ત્યાં આશરે મળ્યા હતેા. પણ અમારી વચ્ચે અમુક દૃષ્ટિભેદ હતા એમ ગુરુદેવે અને મે' તરત જોઈ લીધું હતું. પરંતુ મતભેદને કારણે અમારા પરસ્પર પ્રેમ કદી ઓછા થયા નથી; અને બિહારના ભૂકંપને મેં અસ્પૃશ્યતાના દંડરૂપે ગણ્યા તે વિષે શુરુદેવે હમણાં જ નિવેદન કર્યું છે તેનાથી પણ તે ઘટવાના નથી. એમને મારી ભૂલ થઈ લાગે તા પેાતાના વિરોધ દર્શાવવાના સપૂર્ણ અધિકારી હતા. મને એમને વિષે ઊંડુ માન છે એટલે ખીજા દાઈ ટીકાકાર કરતાં એમની વાત હું વધારે તત્પરતાથી ધ્યાનમાં લ’ એમ છે. પણ એમનું નિવેદન હુ ત્રણ વાર વાંચી ગયા તે છતાં જે મે‘ આ પત્રમાં