આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૮૭
ધર્મમંથન
૨૮૭
 

વહેમ વિ. મા દુકાળ, રેલ, ધરતીકંપ અને એવા ઉત્પાત ભૌતિક કારણ માત્રથી ઉત્પન્ન થયેલા લાગે તે પણ મારે મન એના મનુષ્યના આચાર સાથે ગમે તેમ પશુ સબંધ હોય છે. એટલે મને તત્કાળ સ્કુયુત કે ભૂકંપ અસ્પૃશ્યતાના પાપની શિક્ષારૂપ હતા. અસ્પૃશ્યતા વિરુદ્ધ પ્રચારરૂપ મારા અપરાધને કારણે ભૂકંપ થયે એમ કહેવાના સનાતનીને અવશ્ય સપૂર્ણ અધિકાર છે. મારા મતવ્યમાં પશ્ચાત્તાપ અને આત્મહિને માટે આમંત્રણ છે. કુદરતના કાયદાના અમલ વિષે મારુ સપૂર્ણ અજ્ઞાન હું કબૂલ કરું છું. પણુ જોકે નાસ્તિક wાગળ ઈશ્વરનું અસ્તિત્વ સાબિત કરવા હું અશક્ત છું, છતાં જેમ હું ઇશ્વરને માન્યા વિના રહી શકતા નથી, તે જ પ્રમાણે અસ્પૃશ્યતા અને ભૂકંપના સંબંધ મને સહેજે સુગ્રી આવે છે તાપણુ હું તેને સિદ્ધ કરી શકું તેમ નથી. મારું માનવું ખાટું રે તાપણુ એનાથી મને અને મારા જેવા શ્રદ્ધાળુને લાભ જ છે. કારણકે અસ્પૃશ્યતા મહાપાતક છે એમ માનીને ચાલતાં માત્મદ્ધિ પ્રત્યે અમારા પ્રયત્ન ધારે તીવ્ર બનશે. આવી કલ્પનામાં ભય છે તે હું રૂડી રીતે જાણું છું. પશુ મારા સ્વજન ઉપર વિત્ત આવે ત્યારે મારા મતથ્યની ઘેાષણા જો હું ઉપહાસની બીકથી ન કરું તા હું અસત્ય તથા કાયરતાના દેખે ભરા. ભૂકંપની ભૌતિક અસર તરત જીલારો અને ચેડે અંશે એને ઉપાય પણ બનશે. પણુ જો તે અસ્પૃશ્યતાના પાપ સારુ ઈશ્વરી ક્રોપરૂપ હાય અને જો આપણે તે પાપનું પ્રાયશ્ચિત્ત ન કરીએ, તે સૂડી થાય. ગુરુદેવને જે શ્રદ્ધા છે કે આપણાં ૫ાપ ગમે એટલાં પ્રચંડ હાય તા પણ તેનાથી સૃષ્ટિનું મંડાણ વધ્યુસી શકે નહ, તે શ્રદ્ધા મને નથી. ઊલટું હું તો એમ માનું છું કે એ મંડાણુને ભાંગવામાં કાઈ પણ કેવળ ભૌતિક કારણ કરતાં આપણાં પાપ વધારે મેાઢા ભાગ ભજવે છે, જડ અને