આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૯૫
ધર્મમંથન
૨૯૫
 

આજના જન્મ ય REV કરૈ પણ ઇશ્વર ઉપરની શ્રદ્ધા હું આમ બુદ્ધિવાદથી ઉપજાવી શકું તેમ નથી. મે' જરા તર્ક લાવ્યા છે તે રાઈ ને સ્પર્શ તા ઠીક છે. બીજાઓને પથ્થર ઉપર શ્રદ્ધા મારા લખાણુથી હું ન આપી શકું. મારે અનુભવ મારા જ કામને! હોય એમ મારે સ્વીકારવું જોઈએ. શક્તિ હૃદયે સત્સંગ શોધવા, શેખવામાં પુરુષા છે; તે ભલે ન મળે. તા. ૬૧૦ ૧૮. અજના જન્મ હોય ? મંદિર વિષે કેટલાક પ્રશ્નોના જવાબ મે' આપ્યા હતા તે ઉપરથી એ જ શિક્ષક લખે છેઃ “જે અન્ન છે, અમર છે, સૃષ્ટિના સરજનહાર છે. એમ જન્મ કેવી રીતે સભવે ? હિંદુધર્મના મૂળ ગ્રંથ ચાર વેદેશમાં તા અવતાર શબ્દ પણ જોવામાં આવતા નથી. અવતારવાદને સ્પષ્ટ કરવાવાળે મારે ગંથ આપની દૃષ્ટિમાં હોય ત! કૃપા કરીને મને વખશા સત્યશેાધકની દૃષ્ટિથી અવતારવાદના અભ્યાસ કરવાની મારી અવશ્ય ઇચ્છા છે.” હિંદુધ માં જે કેવળ ધાર્મિક તરીકે વ વવામાં આવે છે એવી ધણીખરી વાતા બુદ્ધિમાલ છે અને કેટલીક બુદ્ધિથી અતીત છે. અવતાર બુદ્ધિના વિષય છે. અને શ્રદ્ધાના પશુ. અને એ શ્રદ્ધાનો પણ વિષય છે, એટલે ભૌતિક વિષય સમ જાવવા ગ્રંથ મળે છે તેમ અવતાર વિષે કાઈ ગ્રંથ લખાયા હાય એમ હું નથી જાણુતા. અંગ્રેજીમાં કાંઈક છે ખરું, પણ તેથી ક્ષુદ્ધિને સંપૂર્ણ સતેાષ મળતા નથી. સંસ્કૃતમાં આ વિષે કાઈ ગ્રંથ હોવાનો સંભવ છે, પણુ મને એ વિષે ખબર ની. અવતાર ઉપર મારી શ્રદ્ધા બેસી ગઈ છે એનું માટું કારણુ તુલસીદાસ છે એમ કહી શકાય. હું તો આ