આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૦૦
ધર્મમંથન
૩૦૦
 

હિંદુસ્તાનની સુસાફરી તમે તેમાં જ બેસીનેમી છે, તે માપ ના કહી શકે એમ નથી. અહિસા આપને જીવનપ્રાણ છે છતાં લૂાય, ધાડપાડુએ. સામે સખત પગલાં લઈ માર મારવાનુ જણાવે છે. અને ખાખા હિદને ચૂસી લેનાર અચૈો પ્રત્યે અહિસા રાખવાનું શીખવા છે તે આ એક નાના સરખા ઘરને લૂટી લેનાર . પાડુ- માની શા માટે હિસા કરવી એઈએ ? આ તા એમ થયું કે જેને પૂગી તેને દબાવવું અને ન પૂગીએ ત્યાં મસમાં ભવેત્ સાધુ. ની માફક સાધુ બની બેસવું. ઇસ્પિતાલ અને દાક્તરાની વિરુદ્ધમાં તા તમે અનહદ ટીકા કરી છે છતાં ઇસ્પિતાલમાં લઈ જવા સરકારે આપને પૂછ્યું ત્યારે રાજીખુશીથી ત્યાં જવાને સહી કરી અને ઇસ્પિતાલ તથા દાક્તરાની મદદ લીધી. પછી સરકારે ત્યાંથી જવાતુ ઋતુ પણ આપે ત્યાં જાણીજોઈને વધુ રહેવા માટે પસૌંદ ક્યુ, અને ત્યાં પરદેથી વચ્ચે, પરદેશી ખાંડ ને વિજ્ઞાયતી દવાઓ પણ છૂટથી વાપરવામાં મારી ન રાખી. બીજાઓને માળા મૂકી ઢિયા ફેવનાના ખાષ કર્યો પણ રચાં પૂનામાં એમ લાગ્યું કે હવે રખે આ આખર દશા હૈય, ત્યારે તુલસીની માળા લઈ નામસ્મરણુ કરવા બેઠા હતા. (એમ છાપાંમાં વાંચ્યું હતું. ) જો માળા કરતાં રેંટિયા જ શ્રેષ્ઠ છે. ને ઈશ્વરની વધુ નજીક લઈ જઈ શકે છે તેા પછી રેટિયા મૂકી પાછી માળા હાથમાં શું કામ લીધી ? નનારાયણના મંદિરમાં જે ભક્તો નામ- રમણ કરે છે તેની સામે આપે સારી પેઠે વિવેચન ક્યું હતું. હું ત્યાં હાજર હતા તે બરાબર ચાક્કસ સાંભળ્યું છે છતાં ‘નવજીવનમાં

  • પ્રાચ એ લેખમાં રામનામના મહિમા ખૂબ વખાયા છે.

આ ખન્ના વિષે આપ શું ખુલાસા કરી શકે એમ કે હું આના હેછ બીજા ઘણા દાખલા આપ આગળ રજૂ કરી શકુ એમ છું. પણ આપ મારા કહેવાનો મતલબ આટલેથી જ સમજી લઈ શો એવી આશા રાખી અને અઢકાવું છું.” ધર્મ એ સીધી લીટી નથી, એ તે વિશાળ વૃક્ષ છે. તેનાં કરાડા પાંદડાંમાંનાં એ પક્ષુ સરમાં નથી હોતાં, પ્રત્યેક ઢાળીમાં પણ ભેદ છે. તેમાંની એક પણ માકૃતિ ભૂમિતિની આકૃતિના જેવી માપસર નથી હાતી. તેમ છતાં માપશે .