આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૦૨
ધર્મમંથન
૩૦૨
 

સેવામાં ધમ છે. અપ ગરૂપે ભગવાન આપણને હંમેશાં દર્શન દે છે, પણ આપણે તિલા તાણતાં હતાં તેની અને તેથી ઈશ્વરની અવગણના કરીએ છીએ. ઇશ્વર વેદમાં છે અને નથી. વેદના સીધા અર્થ કરનાર તેમાં તેની ઝાંખી કરે; તેના અક્ષરને વળગી રહેનારને આપણે વૈદિયા કહીએ છીએ. નરસિદ્ધ મહેતાએ માળાની સ્તુતિ કરી ખરી, ત્યાં તે યાગ્ય હતી. તે જ મહેતાશિરામણિએ કહ્યું : “શું થયું તિલક ને તુલસી માર્યો થકી, થ ધર્યું માળ ગ્રહી નામ લીધે; શુ થયુ વેદ વ્યારણ વાણી વધે, શુ થયું વજુના શેઠ જાણ્યે.” ' . $ મુસલમાન અવસ્ય ‘ તસખી ’ ફેરવે છે. ખ્રિસ્તી શંઝરી ફેરવે છે. પણ કાઈને સદશ થયા હોય તેને તે તસખી કે રાઝરી કાઢી મદદ દેવા ન જાય તા પેાતાને ભ્રષ્ટ થયેલા માને. બ્રાહ્મણેા દેવળ વેદ ભણીને જ ધર્માંવિધાયુંરું નહિ અને. જો એમ બનતું હોય તા ભટ્ટ મૅકસમુલર જધવિદ્યા- ગુરુ બનત. આજના ધમ ણુનાર બ્રાહ્મણ જરૂર વેદાભ્યાસને ગૌણુ ગણી, રઢિયાધમ પ્રવર્તાવે, કરાડની ભૂખ ભાગે ને પછી પાછા વેદમસ્ત થઈ જાય. • કાંતવાને સાંપ્રદાયિક ધર્મો કરતાં મે અવસ્ય શ્રેષ્ઠ ગણ્યો છે. એને અ એવા નથી કે સપ્રદાય છેડવા. પશુ ધર્મ દરેક સપ્રદાય, દરેક ધર્મવાળાને પણ પાળવાના હોય તે દરેકના કરતાં શ્રેષ્ઠ હાય જ. અને તેથી જ હું કહું છું કે સેવાન્નિધી જે રેટિયે! કાંતે તે બ્રાહ્મણ વધારે સારા બ્રાહ્મણુ અને; તે મુસલમાન વધારે સારા મુસલમાન અને; તે વૈષ્ણુવ વધારે સારા વૈષ્ણવ અને મે" અંતસમય આવ્યેા જાણી રામનામ નથી જપ્યું, કે માળા નથી ફેરવી. પણ તે વેળા રેઢિયા ચલાવવાની શક્તિ