આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૦૮
ધર્મમંથન
૩૦૮
 

આ કાગળમાં જેટલા દેશપ્રેમ છે તેટલું જ મનુાન છે. કવાં ડાયરશાહી ને કાં એક અંગ્રેજનું એક ખાઈ ને ગાળ છું! શહેરામાં કરનારને નસીબે આવાં દૃશ્યતા નિરતર આવે છે. ગારા જ હિંદી આરતાને ગાળા ભાડે છે એમ નથી. હિંદીઓ પણ માળે ભાંડે અને મારે પણ છે. ઉદ્દત હિંદી સ્ટેશન માસ્તર અને સિપાહીએ મહેની ઉપર ત્રાસ ગુન્તરે છે. એ કાણે નથી જોયું ? આ દુષ્ટતાઓનું નિવારણુ કઈ ભાગી ગયે થવાનું શું? ગારાએ જ્યારે ખાઈ ને ગાળે ભાંડી ત્યારે વિદ્યાર્થી ગણુત કેમ જોઈ રહ્યા ? તેમને દુઃખ લાગ્યું તો તેમની પાસે છે કે ત્રણ રસ્તા હતા. અહિંસાના પ્રયોગ કરીને નમ્રભાવે પેલા ગારાને સમજાવવા જતાં માર ખાવા પડત તા ખાઈ લેત અને પેલી બહેન ગાળાથી બચી જાત. અથવા જો તે ‘ શમ્ પ્રતિજ્ઞાથમ્’ના ન્યાયને માનનાર હતા તા કંયા પેતાની કરી ગેારાની સાથે લડાઈ કરી શકતા હતા. જો તે સહકારી હતા તે ત્રીજો રસ્તો તે ખાઈ ને પેાલીસ ચેકીમાં લઈ જઈ ફરિયાદ કરવાના હતા. તેમ કરતાં ન્યાય ન મળત તે પેાતે અસહકારી ખનત. ગમે તેમ વિચારી હુ પણ ભાગી છૂટવું એ રસ્તા જ ન હતા. આવા ઉપાય તે બંધનરૂપ થવાનો સંભવ છે. વિદ્યાર્થી ગણુપત લખે છે કે હવે તે જિંદગીનું રહસ્ય સમજ્યા છે. શું સમજ્યા છે તે તા ભગવાન જાણે. ભાગીને શી સાધના કરશે ? ઘેર રહેતાં છતાં જેટલું કરવાનું હતું તે કરી શકત. કાયર થઈ ને ભાગવાથી જ્ઞાન નથી આવવાનું, નથી હિમ્મત આવવાની. અષા મુદ્દે નથી થઈ શકતા. સરસ્વતીચંદ્ર તે ગાવ નભાઈની કલ્પનામાં વસતા હતા. વિદ્યાર્થી ગણુપત તા સરસ્વતીચંદ્ર કરતાં પણ માગળ વધવાની આશા રાખે છે. સરસ્વતીચંદ્રને તે ગાવનભાઈ એ બ્રાંચીના ખેલની જેમ ત્યાંા ત્યાં જ