આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૦૯
ધર્મમંથન
૩૦૯
 

. જ્ઞાની કે આ દવા ? હ્યુમાવ્યા, તે ‘ નવીન’ થયા જ નહિ. નવીન નુભવા લઈ ને પણ કુમુદને છેડી કુસુમને લઈ ને બેસી ગયે। અને છેવટે પેાતાની આરતી ઉતરાવી. સરસ્વતીચંદ્રમાંથી શીખવાનું એ છે કે આપણે ક થી ચળીએ નહિ. જે દુઃખનું નિવારણ થઈ ન શકે તેના સાક્ષી થઈ સહન કરીએ, તેના ઉપાયા શેાધીએ પાયે તે દુઃખાના અવલેાકનથી મળશે, દુઃખથી દૂર ભાગ્યે નહિ મળે. વિદ્યાર્થી ગણપત જે હજુ અરણ્યવાસી ન થયા હોય અને છૂપા પાડ્યા પણ ‘નવજીવન’ વાંચતા હોય, ને તેમની નજરે આ આ ચો, તે મારા જેવા અનુભવીની વિનંતિ ધ્યાનમાં લઈ પાછા ફરે, પેાતાના અભ્યાસ નરી રાખે, શરીરસર્પત્ત ન હોય તે કેળવે, બ્રહ્મચારી જરૂર રહે, ઈશ્વર- ભક્ત જરૂર બને, જિંદગીનું રહસ્ય સેવા છે એમ શીખે. એ ભાગવાથી નથી થઈ શક્તી એમ જાશે. અરણ્યનો રસ્તો નથી જ એમ હું નથી કહેવા માગતા ત્યાં જઈ તે તે ધણુંયે શિખાય છે, પણ તેને સારુ અધિકાર જોઈ એ. આપણે બધા મુદ્દ થવાની હામ ન ભીડીએ. આપણે તો સુદામા રહીએ. અર્જુનને ભાગતા રાકનાર કૃષ્ણુચંદ્ર ગાંડા ન હતા. રામે પિતાનું વચન પાળ્યું પણ બરતને તે અયેાધ્યામાં માંધ્યું. તે પેાતે જગલમાં જઈ ને મગળ કર્યાં, જંગલમાંચે પેાતાની તૈયારી! કરી આદર્શ પુરુષ બન્યા. સારે નસીમે ધૃણા વિદ્યાર્થી ભાગતા નથી એટલે મારે વિદ્યાર્થી ગણુપતના કિસ્સાને લખાવવાની જરૂર નથી, પણ રહેલા વિદ્યાર્થીઓને ગણુપતની પાસેથી મેષ લેવાનુ તા ધણુંયે છે. આપણે દુઃખે! જોઈ શુષ્ક કે જડ નથી બનવા માગતા. ગણુપતના જેવી જ લાગણી કેળવવા છીએ. આપણે વિદ્યાને ઘડીને દામે વટાવીએ, નહિ. વિજ્ઞાધન દેશને સારું કમાઈ એ ને તે વડે સેવા કરીએ. ગણુપતના જેટલી જ લાગણી ફેળવી,