આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ધુમથન વગેરેથી હું ચકિત થયો છું. મારી ખાતરી છે કે હિંદુધમ માં અસ્પૃસ્યતા રૂપી કળિએ પ્રવેશ કર્યો તેથી આપણે પતિત અન્યા છીએ ને તેથી ગામાતાના રક્ષણને સારુ પણ વીહીન થઈ ગયા છીએ. જ્યાં સુધી આપણે આ ડાયરશાહીમાંથી મુકત નથી થયા ત્યાં સુધી અંગ્રેજી ડાયરશાહીમાંથી મુક્ત થવાના આપણને અધિકાર નથી. તા. ૬-૨-૨ ક ૪. વર્ણવ્યવસ્થા મારી દક્ષિણની મુસાફરી દરમિયાન વર્ણવ્યવસ્થા અને બ્રાહ્મણ-અબ્રાહ્મણ વગેરે જાતિભેદેાના સંબંધમાં મે’ કાઢેલા ઉદ્બારા વિષે મને સંખ્યાબંધ ગુસ્સાભર્યાં કાગળા મળ્યે જાય છે. આ કાગળા હું છાપતા નથી; કારણુ, તેમાં ગાલિપ્રદાન ઉપરાંત બીજું કશું ભાગ્યે જ હોય છે. અને ગાળા નથી હતી તેમાં પણ દલીલ કશી જ નથી હોતી. ચીડ કર દલીલ ન કહેવાય. છતાં કેટલાકના કાગળમાંથી ઉત્પન્ન થતી દલીલોના પ્રત્યુત્તર આપવા ઘટે. કેટલાક મ્હે છે કે જાતિભેદ ટકાવવાથી હિંદુસ્તાનનું સત્યાનાશ વળશે; કારણ, જાતિભેદ જ હિંદુસ્તાનને ગુલામીમાં ડુબાડયું છે. મારી નજરે આપણી માજની ધાતિના મૂળમાં આપા જાતિભેદ નથી. આપશુા લેબને લીધે રાષ્ટ્રીય સદ્ગુણા કેળવવા તર આપણે એપરવા રહ્યા, તેને લીધે ગુલામી આપણને વરી છે. હું તે ઊલટુ એમ માનું છું કે વર્ણવ્યવસ્થાએ તાહિંદુ સમાજને છિíભન્ન થઈ જવામાંથી કેટલેક અંશે બચાવ્યા જ છે. તુ . 7 ત્રણ વ્યવસ્થા ” પ્રકરણ ૧લું,