આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૧૦
ધર્મમંથન
૩૧૦
 

સંગથન આપણે તેમાં વિવમુદ્ધિ ઉમેરીએ તે પ્રમાણ જાળવીએ. પ્રમાવિદ્યા શીખો ધીરજ કેળવીએ. સ્થિતિનું પૃથક્કરણ કરી ઇલાને શેાધી તે અજમાવવામાં દૃઢ થઈ ચ્યું. નિશ્ચય કરતાં પહેલાં ખૂબ વિચારીએ, પશુ કરેલા નિશ્ચયને વજ્ર જેવા થઈ પાળીએ. ગણપત તિરસ્કારને પાત્ર તે નથી જ. તે યાને પાત્ર પશુ નથી. તે સ્તુતિને પાત્ર છે. માત્ર તેણે ઉતાવળ કરીને પગલું ભર્યું છે. તેવું પગલું આપણે ન ભરતાં જ્યાં છીએ ત્યાં જ અરણ્ય પેદા કરીએ. શાંતિ, વૈરાગ ત્યાદિ માનસિક સ્થિતિ છે. કેટલાકને બટકવાથી શાંતિ મળે છે એ ખરુ છે, પણુ ઘણાને તા જાળમાં રહી ધડાતાં જ તે મળે છે. આપણી માગ તે ધણાના છે. તે રાજમાર્ગ છે સુતર આવે ત્યમ તું રહે, ત્યમ ત્યમ કમીને હિરને લહે.’ એમ અખા લખી ગયા. તે જ્ઞાની હતા. તા. ૨૦૭૨૪ . ૨૧. જ્ઞાનની શેાધમાં ' એક ફ્રેંચ લેખકે એક કથા લખી છે. તેનું નામ જ્ઞાનની શાધમાં’ એવું કહી શકાય. લેખક ઘણા વિદ્વાનૈાને જુદા જુદા ખડામાં તે શાબ કરવા મેળે છે. તેમાંની એક ટુકડી હિંદુસ્તાન આવે છે. બ્રહ્મજ્ઞાનીઓ, શાસ્ત્રીઓ, દરબારીઓ, વગેરેને ત્યાં આ શાષક ભટકે છે પણ ક્યાંયે જ્ઞાન નથી મળતું. જ્ઞાન એટલે ઈશ્વરની શેાધ એવું એ શાષક નક્કી કરે છે. છેવટે એક અત્યજનું ઘર તેને હાથ આવે છે. ત્યાં તે ભક્તિની પરાકાષ્ઠા જુએ છે. સરળતા, નિર્દોષતા, અકૃત્રિમતાના પ્રથમ અનુભવ ત્યાં તેને થાય છે. ત્યાં તેને ઈશ્વરનો સાક્ષાત્કાર થાય છે. ને તે એ નિશ્ચય ઉપર આવે