આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૧૧
ધર્મમંથન
૩૧૧
 

જ્ઞાનની રોધમાં છે કે જે માણુસ ઈશ્વરને સહેજે ભેંટા કરવા ઇચ્છતે હાય, તેણે ગરીબ અને અવગણાતા લકામાં શાણ કરવી. આ તા કલ્પિત વાર્તા છે. પણ આપણાં શાસ્ત્ર એ જ વાતની સાખ પૂરે છે. મુદ્દામાને ભગવાન સહેજે મળ્યા. મીરાંબાઈ રાણી મટી ત્યારે તે ભગવાનને મળી. દુર્યોધન કૃષ્ણના મસ્તક આગળ જઈને મેઢે એટલે તેને એકલી મેના મા. ભગવાન સાથે તે પગ પાસે બેસનાર અર્જુનના થયા. આ વિચારા નીચેના કાગળ ઉપરથી આવ્યા છેઃ “વ્યસેગ્નાની માગણી વિષે તા. ૧-૨-૨૫ના ‘નવજીવન’– માં વાંચ્યુ, ઘણેા સમય થયાં આપને મળવા આવવાનું મન થયાં કરતું હતું. હવે તે અનુકૂળ પ્રસરંગ પ્રાપ્ત થયે થ્રુ લખી નાંખ છું. લખવામાં આળસ કર્યું નથી. આપર માળે આવે તા ભલે ! “મારૂં ય પાસ વસ્તુ છે, માબાપ વગરના છું અને સગાંવહાલાં બહુ આછાં છે. અત્યારે તો એક જ તીવ્ર ઇચ્છા છે, જંખતી જાય છે. હું કાણુ ? સૃષ્ટિ ોડે મારા સમ ક્રમ કરીને થયે! ઈશ્વર જેવું કંઈ છે કે નહિ ?’ r સમુદ્રમાં મેટુ’ માજી નાના નાના તરગે હૈાય છે. તરંગે, માટુ માનુ તે ઈશ્વર વિષેની મ’ઝવણું. આવે છે પણ માગળ પાછળ મારામાં રાતે નાના નાના . “ વતમાન પ્રવૃત્તિના હું જોઈએ તેવા અભ્યાસી નથી -~~-ભાસિયા નથી. હવે ઇચ્છા વધી છે. ‘નવજીવન ’ વાંચું છું. મારા જીવનપથને ચોગ્ય માત્રા કઈ મળે તેા ઠીક થાય. હુ વી ભાયુષ્યમાંથી નકામાં ગયાં એ ચિંતા કરતાં હવે જે દિવસે અય છે તે વધારે અસલ છે. મહાતિ કે ઈશ્વર જે હોય તેની પ્રત્યે મારી દુખિત હૃદયે પ્રાથના છે કે તને જેણે જાણ્યા ડેમ તેને મેળવી આપ કે તેના થડે હું તને જાણી શકું ! “ ઘણી ઘણી સકાઓથી મન વિÉળ રહ્યાં કરે છે, જાણે આપની પાસે રહું અને બધુ પૂછ્યાં જ ૐ, પણ તમે કઈ મારા એક્કા માટે થોડા જ છે? . ામ અને રાવણનાં દૃષ્ટાંતથી કાંઈ સતાય નથી મળતા. રામે