આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૧૩
ધર્મમંથન
૩૧૩
 

એકની એક ભૂડીને ચા નથી આવતી. જ્ઞાનની શાલમાં 318 ખામ નષ્ટપ્રાય કરી નાંખતાં કુદરતને જરાયે “ઉપરની ગુફાઓમાંથી મુદ્દિના જ છવનને ભણકાર વાગે . કળાના આ વિભાગમાં હાલ તે હિંદુસ્તાન દુનિયાની બરાબરીમાં વડીલેાપાર્જિત પ્રીતિ ઉપર તાગડષિના કરે છે. “મારા ધારવા પ્રમાણે - પેઇન્ટર - પાર્મેટ અને ફિલાસફર‘ એ ત્રણેએ દુનિયાને ચક્રરાવામાં નાંખી છે, તારાનાં તાપિજર કરી એક લક્ષાધિપતિ થાય એવા પાંચપચાસ શ્રીમતા સારું ફળા, કાવ્ય અને તત્ત્વજ્ઞાનના ચાપડા ચીતરાય છે. “મને કાંતતાં, પી જતાં કે વણતાં આવડતું નથી. ખાદી પહેરું છું.. મારી ચૈાગ્યતામાં કોઈ નથી. " ત્રણ મહિનાની અમને લાંબી રન પડે છે. આશ્રમમાં આવીને રહેવા ઘણી દંચ્યા છે. પણ સાંભળવા પ્રમાણે આટલા ટૂંકા સમયને માટે ત્યાં રાખતા નથી. મારા જીનના કાઈ પણ નિશ્ચિત ભાગ છું નક્કી કરી શક્તા નથી. શ્રદ્ધા બેસાડે તેવા - હુજારા શિષ્ય અને લેકે! અને પાનતા હેાય તેવા નહિ - મારું અંતર કબૂલ કરે તેવા, કર્ણ દરવાર મળે તા ઠીક થાય, - r સહવાસમાં આવનારા મને જડ અને જિદ્દી કહે છે. સાધુસતેમાં તેમના જેવો મને એકદમ શ્રદ્ધા નથી ખસતી તેથી એમ હશે. સત્ય હુ” બૂલ ન કર્યુ એ કેમ બનેૐ આવા જેના જીવનનું કાડ્ડ" ગૂચવાઈ ગયું છે અને જે આલબન વિનાના છૅ તેવે, અલ્પજીવ ગુજરાતના ઢાઈ ગામડામાં કે સમાજની સેવા કરી શું સંતાખ આપી શકે ?’’

આ કાગળ નિળ મનવાળાને છે. એ લખનાર જ્ઞાનની શોધમાં છે. પણુ જેમ તે જ્ઞાનને શોધે છે તેમ તે તેનાથી દૂર નાસતું જાય છે. બુદ્ધિથી જે જડતું નથી તેની પાછળ આ બુદ્ધિના પ્રયાણ કરી રહેલ છે, જે વસ્તુને વિષે તેઅક્કલને દોડાવી રહેલ છે, જેનુ ફળ જોવામાં તે ક્રાંફાં મારે છે. કમના ફળની આશા ન રાખવાના અ એ નથી કે ફળ મળવાનું નથી. આશા ન રાખવાનો અર્થ તે એ છે કે કોઈ કમ