આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૧૯
ધર્મમંથન
૩૧૯
 

કેટલાક મો માસપાસનાએ તેમની પાસે કરતાં ધ્રૂજે છે. જો ઉપવાસમાં મનાવૃત્તિ આવવાની સ્વતંત્ર શક્તિ હાત તા અસખ્ય ભૂખે મરતાનું કલ્યાણુ કારનું થઈ ગયું હોત. જેને મનેત્તિ દુખાવવાની ઇચ્છા છે, તેને ઉપવાસ યત્કિંચિત્ મદદ કરે છે એમ કહી શકાય ખરું. પશુ સત્ય આચાર્મનેત્તિ દબાવવામાં સર્વોપરી સાધન છે. તેની મનેાત્તિ ઉપર અંકુશ રાખવાની શક્તિ અપાર છે, મને તે કદી નિષ્ફળ નથી જતી. એટલે સત્યની સાથે ઉપવાસની સરખામણી થઈ જ ન શકે. જેનામાં સત્ય નથી તે ખરી રીતે મનેત્તિ ખાવી શકશે જ નહિ. જેનામાં સત્ય છે તેને સારુ મનેત્તિના કુશ સહેજ વસ્તુ છે. સત્યનું આચરણ કરતાં મનેત્તિ બાવ્યા વિના તેનાથી રહેવાય જ નહિ. ચમ શામાં છે? એક પ્રશ્નકારના પ્રશ્ન આ છે: તા. ૨૯ “જૈન સાધુઓ ઘેર ઘેર ઉપદેશ આપે છે કે બટાટા ડુંગળી એવાં કંદમૂળ નહિ ખાવાં. તે। આપ આ વિષે અવરચ ખુલાસા કરરો, ારણકે ઘણાં કુટુંમામાં આ અગત્યને સવાલ થઈ પડયો છે. એક નવાં દુ"પતી વચ્ચે હંમેશાં આ કદમૂળ કજિયાનું મૂળ થઈ પડે છે. દ્વારા હોય તેને સારી કળત્રણી હાય એટલે બટાટા, હુ‘અળા, શરિયાં વગેરે કદમૂળ ખાવામાં રોયે ખાષ જોતા ન હૈય. અને પેલી બિચારી અજ્ઞાન, અભણુ કરીને કાં તો તેની મા અથવા કોઈ સુનિએ જિંદગીપર્યંત કૌંદમૂળ નહિ ખાવા, નહે કૂવાની બાધા અપાવી ઢાય; તેની તે વહુ પાતાના ધણીને બટાટાનું સાથે કરી દેવામાં પણ પાપ સમજે છે, તે। શું ખટાટા, શક્કરિયાં ખાવો એમાં પાપ છે?’ 'મૂળના જૈન વિરાધ મે… બચપણથી જાણ્યા છે. પશુ તેના ધાર્મિક પ્રતિબંધ હું સમજી નથી શકો. કંદમૂળમાં