આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૨૦
ધર્મમંથન
૩૨૦
 

વધારે જીવ છે. એ વસ્તુ સમજાય છે, પણ એવી જાતના સમ ભેદમાં હું અહિંસા નથી જેતે. પશુ પટાટા ઇત્યાદિ કદી ખાધાં નથી એવા શ્રાવક્ર જે રાજ ચારી કરે છે, તે રાજ ટાઢા ખાનાર સત્યશીલ વેપારી કરતાં બહુ માટી હિસા કરે છે. પટાટા ખાનારની હિંસા બુદ્ધિને પ્રયોગ છે, તેના હૃદયને સ્પર્શ નથી કરી શકતા. ચોરી કરનાર પોતાના આત્માને હણે છે. સયમમાત્ર સારા છે. હિંસામાં ડૂબી રહેલા મનુષ્યસમાજ પાતાના ખાવા પરત્વે પશુ ઓછી હિંસા કરે એ સ્તુત્ય છે. વનસ્પતિજીવને વિષે પણ આપણે જ્ઞાનપૂર્વક દયાભાવ કેળવીએ એ ચેાગ્ય છે. ઇંદ્રિયદમનને અર્થ અનેક સ્વાદનો ત્યાગ આવશ્યક છે. આમ કબૂલ કરતાં છતાં, અનેક પદાર્થીના ત્યાગના અને મહાવરા હાવા છતાં શ્રાવાને ગાઢ ને મીડે પરિચય હોવા છતાં પટાટા ઇત્યાદિના ત્યાગમાં ભારે ધૂમ જોવા મારું હૃદય ચેાખ્ખી ના પાડેછે, આ ત્યાગને ચારિત્રની સાથે કઈ જ સબંધ જોવામાં નથી આવતા. મને તેા લાગે છે કે જ્યારે ધર્મભાવના મંદ થઈ હશે તે કાળે આપણા પૂર્વજો ખાદ્યાખાદ્યના સૂક્ષ્મ ઝઘડામાં પડયા હશે. લાકાચારને વશ રહેવા ખાતર જેને પટાટા ઇત્યાદિ છેડવાં હોય તે છે પણ તેની ઉપર ધર્મોની રચના તા કદી ન ધાય. એ પતિપત્ની વચ્ચે કડકાસને વિષય કદી ન થવા જોઈ એ. તા. ૨૨-૨૯ ઇચ્છા છતાં અશક્ત એક દુઃખી ભાઇ લખે છે: હુ ઔદિચ્ચ બ્રાહ્મણ છું'. મારી ઉંમર ષષ ૨૬ની છે, મારે બે વર્ષની એક દીકરી છે. હું માસિક રૂ. ૧૦૦ નારીમાં મેળવું, છું, સુચાગે ખરેક માસથી હું ખાદી પહેરુ છું. પવિત્ર માની પહેરવાી અને સારા સારા માણસ માને છે. પરંતુ મને મહાન સડકટ એ છે કે હું બ્રિચારને અષમ રસ્તે ચઢયો છું. મારી મા