આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૨૩
ધર્મમંથન
૩૨૩
 

વિવિધ પ્રશ્નો તજીએ તે તેમાંથી હત્પન્ન થતા ધી, છાશ વગેરે પાશ્ચના પણ ત્યાગ કરવા જ પડે અને એ વિષે આપના અભિપ્રાયામાં રો ફેર મર્ચો છે કે આગળ પ્રમાણે જ” આ વિષે મારા વિચારમાં ફેરફાર નથી થયા. મારા વનમાં થયા છે. દૂધ વિના ચલાવી શકનારને આધ્યાત્મિક ફાયદા પહોંચે છે. એમ માાદૃઢ વિશ્વાસ છે. પ્રાચયના પાલનમાં દૂધ અને તેમાંથી ઉત્પન્ન થતા પદાર્થોના ભાગ મદદગાર થાય છે. જે દૂધ ન લે તે છાશથી પશુ ન જ લે, જીવવાના મેહને વશ થઈ ને આવશ્યક હોવાથી મે અકરીના દૂધને સ્વીકાર કર્યો છે. જો હું જાહેર પ્રવૃત્તિમાં ન હાઉ' તે દૂધના કરી ભાગ , ને મારા પ્રયેાગ ચાલુ રાખું. મારા કમનસીબે મને કા દાક્તર, વૈઘ ૐ હ્રીમ નથી મળ્યા કે મારા દૂધત્યાગના પ્રયાગમાં મને દાવે. વૈદ્યની મેં આશા રાખી હતી. તેએની વિચારશ્રેણીમાં આત્માના આરેાગ્યને સ્થાન છે એમ મેં ધારી લીધું હતું. પશુ એવા વૈદ્ય જેની ઉપર મારી આંખ રે, મને નથી મળ્યા. તેથી દૂધના ઉપયાગ મારે કરવે પડયો છે. કેવળ શરીરસ'ગ્રહને ખાતર તેના ઉપયાગ હું જોઉં છું. તેથી હવે દૂધના ત્યાગની સૂચનાકાઈ ને કરતા નથી. પણ મારા પુસ્તકમાં રહેલા વિચારાને હું સુધારવા નથી ઈચ્છતો. મારા કેટલાક મિત્ર દૂધત્યાગના પ્રયોગ હજુ કરી રહ્યા છે તેમને શકતા નથી; ખાસ ઉત્તેજન પણ નથી દેતા. મીઠાને વિષે એ મત છે. મીઠાના ઉપયાગ છેડવામાં કઈ હાનિ થતી હોય એમ મને ભાસતું નથી. પણુ મીઠાને હવે હું આગ્રહપૂર્વક ત્યાગ નથી કરતે. આધ્યાત્મિક દૃષ્ટિએ મીઠાના મુદતી અથવા સર્વથા ત્યાગ મદદગાર છે એમ હું જાણું છું. મીઠું આપણે બધા પાણી ઇત્યાદિ વાટે થાડુ' ઘણું પણુ રાજ લઈ એ છીએ, એ ધ્યાનમાં રાખવા જેવું છે, દૂધ,