આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૨૫
ધર્મમંથન
૩૨૫
 

વિવિધ પ્રશ્નો 3PY રસને મથે ન લેવાય પશુ દૈવળ જીવનાપારને અર્થે, શરીરયાત્રાને અર્થે. હવે દાચ સમજી શકાશે કે સ્વેચ્છાએ પડેલું પાકેલું ફળ રસને ખાતર લેવામાં તે તે દેખિત આહાર હય ને સ્વતઃ મળેલા રાંધેલેા વનસ્પતિના આહાર ને કેવળ રસ વિના અને ભૂખ મટાડવા પૂરતા જ લેવાયા ડાય તે નિષિ હાય. સ'યમી અને નીરેાગી મનુષ્ય કેવળ ઘઉંની થૂલી ઉપર રહી શકે એમ હું માનુ છુ. લખનારને તે મારી એવી સલાહ છે કે સામાન્ય ખેરાક, મરચાં ઇત્યાદિ મસાલા વિનાના ઉદાસીન વૃત્તિથી લેવે! એટલું અસ થશે. બ્રહ્મચર્યના પાલનમાં મુખ્ય વસ્તુ રસે!ને મારવા અથવા જીતવાની છે. છપ્પન ભોગ આરેગનાર રસત્યાગી છે એમ ન કહેવાય. પશુ જનતા તે સામાન્ય આહાર લેનાર રસત્યાગી હોઈ શકે. છેવટે તે દરેકે સૂક્ષ્મતાથી પોતાના આત્માને પૂછી જોવું કે કારે તે રસને અર્થે ખાય છે, અને કયારે કેવળ નિર્વાહને અર્થે. ખેરાકમાં પણ આપણી પાસે સીધી લીટી નથી. જીવનમાં સીધી લીટી છે તે તેા કેવળ અંતમાં છે. બહાર તે પ્રપંચ છે, એ તેા વિશાળ અને ભાતીગળ વટવૃક્ષ છે. તેમાંથી મનુષ્ય દ્વૈતને સાધવાનું રહ્યું છે. “ મનની ઇચ્છા ધણી ખાવાની તૈય, શરીરને પણ ભૂખ લાગી હાય તેમ તે દબાવી ઉપવાસ કરવાથી ફાયદો ખરા” કાયદાગેરકાયદાના આધાર ઉપવાસના હેતુ ઉપર ને મનુષ્યની શક્તિ ઉપર છે. મનને તે વચ્ચે મઘપી મઢની ઉપમા આપી છે. અને મનની ઇચ્છાને તે પાર જ નથી. તેને તા ક્ષણે ક્ષણે મારવી જોઈ એ. “ર ચા નથી પીતા, મારા ધરમાં બધાં પીએ છે અને હું મારું' છું તેથી ઘરમાં ચા લાવી જ ન દઉં' અને એ રીતે શ્રા બંધ કરાવુ તે ચાગ્ય ગણાય ખરુ કુ કમાતા હોઇ ઢાપણ ઉપવાસ કરીને ઘરનાંના ચા બંધ કરાવું તો તે મારાં સબધોજના ઉપર મારા બળાત્કાર ગણાય કે નહિ?