આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૨૯
ધર્મમંથન
૩૨૯
 

સત્તા આગળ સત્ય પાણી ભરે ગૃહસ્થજીવનમાં વાળ વધારવા ઍટલે મેલ વધારવા અથવા તેને સાથે રાખવામાં ઘણી વખત દેવા. પુરુષે તા ઝીણી શિખા સિવાયના ભાગ કાતર વતી કપાવી કે અઆ વતી મૂંડાવી નાખવા એ જ ચેાગ્ય લાગે છે. મારુ કાઈ માને તો હું બાળાઓના વાળ પશુ અવશ્ય કપાવું. વાળમાં શાભા છે એ તે આપણને અભ્યાસ પડયો છે તેથો માનીએ છીએ. શાબામાત્ર વર્તનમાં રહેલી છૅ, મહારના દેખાવમાં નથી. વાળ કુદરતી છે તેથી ન કપાય કે ન મૂડાય એ વહેમ છે. આપણે નખ કાપીએ છીએ. ન કાપીએ તે તેમાં મેલ ભરાય અથવા આખા દહાડે તેને સાફ રાખવા જોઈ એ. નાહવાની ક્રિયા કરી આપણે ચામડી ઉપરનું પડ હમેશાં ઉતારીએ છીએ. જેઓ જંગલવાસી છે, જેએએ પાતાની ણી ક્રિયાઓ પૈકી છે, તેને કયા કાયદે લાગુ પડે તે આપણે અહી' ન વિચારીએ. ન તા. ૨૭-૪-૨૫ ૨૪. સત્તા આગળ સત્ય પાણી ભરે એક નવયુવક લખે છે “ સત્યને રસ્તે ચાલવામાં હશ્ચિંન્દ્ર, ધ રાજ યુધિષ્ઠિર, સીપુરુષાએ સત્યના આશરો લઈ વ્યતીત કર્યું છે. આમાંથી આપ પણ બીનનું કેમ ? ચુષિષ્ઠિર છેક મૃત્યુ સુધી દુઃખી જ રહ્યા છે. શમે પણ દુઃખમાં જીવન પૂરું કર્યું, પવિતાવની સીતાદેવીને પણ દુ:ખમાં જ મરવું પડ્યુ.. આ બધુ સત્યને પ્રતાપે જ ! ખુદ આપનો જ દાખલો લૐ સરકાર સાથે આપ સત્યથી વતી છે; તે તે અસત્યના ઉપયોગ કરી આપની નિમળતાને લાલ અનેક વખત થઈ રહી છે, અને આપણે તે વિરુદ્ધ કાંઈ કરી શક્યા નથી. બતાવે છે કે સત્તા આગળ સત્ય પાણી ભરે છે. વળી દક્ષિણ જ મનને શી શાન્તિ થાય છે ! રામ, સીતા ઇત્યાદિ અનેક મૃત્યુપર્યંત દુ:ખમાં જ જીવન સબંને કદાચ બાતલ રાખશે;