આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ધમ થય અને રાષ્ટ્રીયતાની ભાવના તે પરસ્પરના મધુભાવ ઉપર જ પાષાય છે. અને આજે એક ખ્રિસ્તીને કે મુસલમાનને સગા માણ્યા ભાઈ જેવા જ માનવામાં હું તે કશી અડચણુ જોતા નથી. આાપણું કદી ન ભૂલવું જોઈએ કે જે હિંદુધમે વષ્ણુવ્યવસ્થા ઊપજાવી, તે જ હિંદુધર્મ મનુષ્યમાત્ર પ્રત્યે જ નહિ પણ જીવમાત્ર પ્રત્યે આત્મભાવ પ્રાપ્ત કરવાના આદર્શ પશુ મનુષ્યના સર્વોપરી કલ્યાણના સાધનરૂપે આપણને આપેલા છે. એક ભાઈ સૂચવે છે કે આપણી વણું વ્યવસ્થા ભાંગીને આપણે યુરાપની વબ્યવસ્થા સ્વીકારવી. એટલે કે, મારા ધારવા પ્રમાણે તે એમ કહેવા માગે છે કે, આપણી વહુ- વ્યવસ્થામાં રહેલી વંશપરપરાની ભાવનાને જ માત્ર આજે આપણે નાબૂદ કરવી. મને તે લાગે છે કે, વંશપરપરાના સિદ્ધાંત એ એક સનાતન સિદ્ધાંત છે. તેને બદલવાના પ્રયત્નથી હુંમેશાં અનવસ્થા ઉત્પન્ન થઈ છે, અને તે થાય જ. એક બ્રાહ્મણુને તેની આખી જિંદગી બ્રાહ્મણ જ માનવામાં હું તા ભારે ઉપયોગ જોઈ થ્થો છું. જો બ્રાહ્મણને છાજે એવી રીતે એનહિ વર્તે તે સ્વાભાવિકપણે જ સાચા બ્રાહ્મણને મળનારુ માન તે ખાશે. જો આપણે વ્યક્તિના પ્રત્યેક નૃત્યના સારાનરસાપણાને આંક કાઢીને તેની એ દરેક વેળાએ વ્યક્તિઓને સજાએ કે ક્ષિસા એનાયત કરવા એસીશું, રાજ રાજ બ્રાહ્મણુને શાની અને શુદ્રને બ્રાહ્મણની પદવી આપવા બેસીશું, તે મુશ્કેલીઓને પાર જ ન રહે, એ દેખીતુ છે. જો હિંદુ પુનર્જન્મને માનનારા છે - અને દરેક હિંદુ પુનર્જન્મમાં માનનારા વા જ જોઈ એ તેઓએ એમ જ માનવું રહ્યું કે, કુદરત કશી પણ ભૂલ કર્યા વગર ન કરનાર બ્રાહ્મણને માનવી ઉન્નતિની ટિમાં નીચલી પાયરીએ નાંખશે, અને તે જ રીતે આ જન્મમાં


તે