આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૩૨
ધર્મમંથન
૩૩૨
 

ખડ પમા : ધમ શાસ્ત્રાનું વાચન ૧. ગીતા અને રામાયણ ઘણા નવયુવા પ્રયત્ન કરતાં છતાં પોતાના પાપમાંથી બચી નથી શક્તા તેથી નિરુત્સાહ થાય છે, ને પછી પાપમાં ઊંડા ઊતરતા જાય છે. કેટલાક તેા પછી પાપને પુણ્ય માનતા પણ થાય છે. આવાને ગીતાજી તથા રામાયણુ કરી કરી વાંચવિચારવાની સલાહ હું ઘણી વેળા આપું છું. પણ તેમને તેમાં રસ નથી ઊપજતા. એવાના આશ્વાસન ખાતર એક નવન્નુવાનના કાગળમાંથી આ વિષયને લગતે થાડા ભાગ નીચે આપું છું.

  1. 6

મન સામાન્ય રીતે સ્વસ્થ છે. પણ જ્યારે ડા દિવસ મન સાવ સ્વસ્થ રહ્યું ને તેની નોંધ પાતે લીધી કે બસ ઊથલે ખાઈ જ જવાય છે. વિકાર એટલા શેર કરી જાય છે કે એની સામે થવામાં ડહાપણ નથી એમ જ લાગે, પરંતુ પ્રાથના, ગીતાપાઠ અને તુલસીરામાયણ ખૂબ મદદ આપે છે. એક પારાયણ્ પૂરું કર્યું, બીન્તુ" સતીની ક્યા સુધી આવ્યું છે. આખા શમાયણ પર કાળા આવતા તેને બદલે પાનપાને રસ મળે છે. એનું એ પાનું પાંચ વખત વાંચતાં નથી થાતા. જે કાગભૂષડજીની કથાએ મને તુલસીરામાયણ પર ધૃણા પેદા કરેલી તે વેવલું લાગતું તે જ કથા અને સર્વોત્તમ સાગવા મડી. એમાં મે’ ગીતાના ૧૧મા અધ્યાય રતાં વિશેષ કાળ્યુ નર્યું. અને બેચાર વસે અષચરી દાનતે સ્વચ્છતા મેળવવાના પ્રયત્ન કરી તે સ્વચ્છતા ન મળતાં નિરાશા આવતી હતી તે ભાગી ગઈ, મને થયું કે અતાળમાં જે વિસ થવાના છે તે આજે જ મેળવવા જવાની હઠ કરવી એ ક્રેટલી મૂઈ છે! આખા દિવસમાં કાંતતી વખતે ને શમાયણના અભ્યાસ વખતે આરામ મળે છે.”