આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૩૫
ધર્મમંથન
૩૩૫
 

ગીતાના અથ છે. વિષાદથી એ ધ્રૂજી ઊઠે છે, અને કાંપતા કાંપતા કહે છેઃ અહો વત મહાપ તું મશિતા વચમ્ । ત્યાં શ્રીકૃષ્ણ અનુનને કહે છેઃ ડાહ્યો થઈને આવું છું ખેલે છે? કાઈ કાઈને મારતું નથી અને કોઈ મરતું નથી. આત્મા અમર છે મેં શરીર તા પડવાનુ' જ છે. પ્રાપ્ત ચુમાં લડી લે. ચ્ શાન ને પરાજય શાના? તન્ય હરી ઢ ૧૧મા અધ્યાયમાં વિશ્વરૂપદર્શન કરાવી ત્યાં પણ ભગવાન એમ જ કહે છે જોમિ જો ય પ્રક જોન્સમાહર્તુમિદ્ પ્રવૃત્તઃ । મળ્યા હતાંત્ત્વ હે મા થિાઃ । ઈશ્વરને ત્યાં હિંસાઅહિંસા સરખી જ છે. પણ માણસને માટે ઈશ્વરના ક્યા સદા છે? સુષ્યત્વ નતાત્તિ રને સપનાનું એ? ગીતાના સદેશા અહિંસા જહાય તા ૧દ્યા અને મે અધ્યાય કઈ ભરાબર બંધ બેસતા નથી, પેાષ તા નથી જ. આવી આવી શકાએનું સમાધાન કાણું કરે? .. કામની ભીડમાંથી કાળ કાઢી જવાબ મેલો તે કેવું સારું ? આવા પ્રશ્નો થયાં જ કરશે. તેના ઉકેલ પણ પાક્તિ જેણે કંઈ અભ્યાસ કર્યો હશે તેણે કરવા પડશે; પશુ સમાધાન કરવા છતાં મારે છેવટે કહી મૂકવું પડશે કે અંતે તે! હ્રદય કહે તે જ મનુષ્ય કરશે. પ્રથમ હૃદય ને પછી મુદ્િ પ્રથમ સિદ્ધાંત ને પછી પ્રમાણુ, પ્રથમ સ્ફુરણા ને પછી તેને અનુકૂળ દલીલ, પ્રથમ ક્રમ ને પછી બુદ્ધિ. તેથી જ મુદ્િ કાઁનુસારિણી કહી છે. માણસ જે કરવા ધારે અથવા કરે તેના સમર્થનમાં પ્રમાણુ શેાધી લે છે. એટલે મારા ગીતાને અર્થી બધાને અનુકૂળ ન પડે એ હું સમજી શકીશ. આવી સ્થિતિમાં હું કઈ રીતે ગીતાના અને પહોંચ્યાએ કહી દઉં” અને ધર્મશાસ્ત્રના અ