આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૩૭
ધર્મમંથન
૩૩૭
 

ગીતાના મચાઓનુ ઈ જ જ્ઞાન નથી એ ભાનથી મને દુઃખ થયું. આ દુઃખમાં કારણું અભિમાન હતું સંસ્કૃત અભ્યાસ અને ન હતા કે હું મદદ વિના બરાબર સમજી લઉં. એમ લાગે છે. મારા ગીતાના બધા શેક તે ક

આ ભાઈ એ જ નહેાતા સમજતા. તેઓએ મારી પાસે સર અવિન આૌને ગીતાજીના ઉત્તમાત્તમ કાવ્યાનુવાદ મૂકો. મે તે એ પુસ્તક આખુ તુરત જ વાંચી નાંખ્યું અને તેની ઉપર હું મુગ્ધ થયા. ત્યારથી તે આજ લગી બીજા અધ્યાયના હેલા ઓગણીશ શ્લોક મારા હૃદયમાં અકાયેલા છે. તેમાં મારે સારુ બધા ધમ આવી જાય છે. તેમાં મપૂછ્યું જ્ઞાન છે. તેમાં કહેલા સિદ્ધાંતા અલિત છે. બુદ્ધિના પશુ સંપૂ. પ્રયાગ છે. પણ એ બુદ્ધિ સંસ્કારી બુદ્ધિ છે. તેમાં અનુભવજ્ઞાન છે. આ પરિચય પછી તે! મેં ત્રણા તરજુમા વાંચ્યા, ધણી ટીકાઓ વાંચી, ઘણી દલીલે કરી ~ સાંભળી, પશુ મારા ઉપર જે છાપ એ વાંચવાથી પીતે ભૂંસાતી નથી. ગીતાના અર્થ સમજવાની એ શ્લોક ચાવી છે. તેનાથી વિરેાધી અથવાળાં વાકો આવે તેને ત્યાગ કરવાની પણ હું સલાહ આપું. નમ્ર માણસને ત્યાગ કરવાપણું ન રહે. તે એટલું જ કહી દે ‘ બીજા ક્ષે। આની સાથે આજે નથી મળતા એ મારી બુદ્ધિની કચાશ; કાળે કરી તેના અને આ એગણીશ ક્ષેાકામાં કહેલા સિદ્ધાંતાને મેળ મળી રહેશે. આમ પોતાના મનને તે ખીજને કડી તે પુરુષ વિરમે. શાસ્ત્રના અથ કરવામાં સસ્કારની અને મનુભવની આવશ્યકતા છે. શૂદ્ધને વેદને અભ્યાસ ન હૈાય એ વાય સચાખે।ટું નથી. એટલે અસંસ્કારી, મુખ, અજ્ઞાની વૈદિને અભ્યાસ કરી તેના અનય કરે. બધા મેટી વયના