આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૪૫
ધર્મમંથન
૩૪૫
 

૪. નિત્યવ્યવહારમાં ગીતા નાશિકમાં ગાંધીજીએ આપેલું ભાષણ કેટલાક યુવકોએ મને અહીં આવતાં જ કેટલાક પ્રશ્નો આપ્યા તેના ઉત્તર એ જ મારું બાળુ થશે. પ્રશ્નો આ છે હિંદુસ્તાનની આજની પરિસ્થિતિની દૃષ્ટિએ હિંદુ તરીકે આપને એમ નથી લાગતું કે શ્રદ્ધાનંદ સ્મારક ઉપર આપે વધારે ભાર મૂકવા જોઈએ? જે આપને લાગતુ તા સા સારું એ ફડ ભેગુ કરવામાં આપ હિસ્સે નથી આપતા ? ઉ~~હું તે અપૂણુ મનુષ્ય છું, સપૂર્ણ સશક્તિમાન તા એક શ્વર છે. હું શાસ્ત્ર જાણું છું. મારી પાસે જે સમય અને જે શક્તિ છે તે બધીમે દેશને આપણુ કરેલી છે. મને એ અભિમાન નથી કે હું જ ખધું કાર્ય કરું. જે કામમાં પડિત માલવીજી અને લાલોજી સરખા અનુંમની નેતાએ પડેલા છે તે કામમાં હું વધારે શું કરવાના હતા ? જ્યારે કલકત્તામાં ૧૦ હજાર રૂપિયા શ્રાનંદજી સ્મારક માટે એકઠા કરવામાં આવ્યા ત્યારે માલવીજીની આજ્ઞાથી હું ત્યાં હાજર રહ્યો હતા. એ ઉપરાંત કાંઈ વધારેની માલવીએ મારી પાસેથી આશા રાખી નથી. મારા કા ક્ષેત્રની મર્યાદા ધાયેલી છે. ભગવાન શ્રીકૃષ્ણના ગીતાના ઉપદેશ પ્રમાણે વતવાને પ્રયત્ન કરનારે હું એક અલ્પ મનુષ્ય છું, અને હું માશ પાતાનેાષ અલ્પમાં અપ પશુ કયે છે તે સમજું છું: શ્રેચાયત્રમાં વિવુળ: પદ્ઘત્ત્વિનુક્તિત। ધર્મે નિષ એયઃ વધ માયપુઃ || બીજા ધર્મ ચાહે તેટલા રૂડા લાગતા હૈોય પણ મારે માટે મારા પતિ ધમ સારા, બીજા ભયાવહ છે.