આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૪૯
ધર્મમંથન
૩૪૯
 

નિચવ્યવહારમાં ગીતા BE પ્રેમથી મારે એક પૈસા જોઈ તે નથી, મારુ કા સમજીને લોકો પૈસા આપે એમ હું ચ્છું છું. પ્રેમથી તમે અને બીજી વસ્તુ આપી ઈ શકે છે, પ્રેમથી તમે મને તમારાં પરદેશી કપડાં આપી છે. શકે, પણ પૈસા નહિં. જોઈ એ. સાચી વાત તો એ છે કે વેપારી લે! મને પૈસા. આપે છે તે એમ સમજીને કે મારે વેપાર સ્થપાય તેમાં તેમને કે દેશને નુકસાન નથી. છેવટે, ખાદીના વેપાર્જ તેમને કરવા પડશે એમ તેએ જાણે છે. તેએ એ ખરાખર સમજે છે, પશુ તેમનામાં આજે નિશ્ચયાળ નથી. તેઓ તા. એ બળ તેમને મળે એ માટે મને શ્વરની પ્રાર્થના કરવાનુ કહે છે. દરમ્યાન તેઓ દ્રવ્ય આપીને આ પ્રવૃત્તિ પેાખે છે. તેઓ મને છેતરવા ન નથી આપતા. ખાદીનુ જ કામ કરી, આપ ભી એટલાં જ મહત્ત્વનાં અલ્કે વધારે મહત્ત્વનાં રાજકાર્યોં તરફ કેમ દુ‘ક્ષ રાખેા છે ? મારું કાર્યક્ષેત્ર મર્યાદિત છે એમ હું કહી ગયેા. દુર્યાં- ધને પણ પાતાના યેહાએની મર્યાદા વધુ વેલી હતી. ‘ થયા- આમનશ્થિતા; ' સૌને પેાતપેાતાને સ્થાને રહેવાનું કહ્યું હતું અને તેમ કરીને સૌ ભીષ્મનુ રક્ષણ કરો એમ કહ્યું હતું. ગીતાના વર્ણાશ્રમધર્મ એ જ કહે છે. સૌને પોતપેાતાની મર્યાદા સમજવાનું કહે છે. જો હિંદુસ્તાનને મારી પાસે કામ લેવું હોય તે। તેણે મારી મર્યાદા સમજવી રહી. બીજા કામ હું ભલે સારી રીતે કરુ એવા સભવ હેાય, તે પણ તે. બીજાએ કરે છે. ખાદીનું કામ જેને હું પરમ કબ્મ માનુ છું તે મારા જેવું કાઈ ન જ કરે એવા મને વિશ્વાસ હોવાને લીધે હુ એ જ કરી રહ્યો છું. મને સત્યાગ્રહ પસદ છે, માટે તે કરવા છે, પણ તેને માટે અનુકૂળ વાતાવરણું કાં ખાદીથી મારે તે પેદા કરવું છે. સત્યાગ્રહ તે મારે પ્રાણ- વાયુ સમાન છે, પશુ તે ખાદી વિના મશકય સમજું છું.