આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૫૩
ધર્મમંથન
૩૫૩
 

બહઅને વાંચવાનું પાપ -- પણ તેવા જ આદર કરવા રહ્યો, અને આદર કરવા માટે જગતનાં ધર્મ શાસ્ત્રાને સમભાવભર્યો અભ્યાસ કરવા એ પવિત્ર કન્ય થઈ પડે છે. આપણાં શાઓ સિવાયનાં ખીજાશાસ્ત્ર વાંચ્યાથી આપણા માટા થયેલા ખાળાનાં મન ઉપર માઠી અસર થશે એવા ભય રાખવાની જરૂર નથી. સઘળું સ્વચ્છ સાહિત્ય વાંચવામાં તેમને ઉત્તેજન માપીને આપણે વન પ્રતિ તેમની દૃષ્ટિને ઉદાર કરીશું. હા; ભયનુ કારણ હોય ~ ત્યારે નાદાન છેરાં આગળ કાઈ પેાતાના ધર્મગ્રંથ તેમને વટાળવાના ગુપ્ત અથવા પ્રગટ ઇરાદાથી વાંચતા હોય. એવા માણસને પોતાના ધર્મગ્રંથ માટે અમેગ્ય પક્ષપાત કહેવાય. હુ. તે ખાખલ, કુરાન અને બીજા ધર્મગ્રંથાના મારા અભ્યાસ અને તેના પ્રતિના મારા આદરને મારા પાકા સનાતની હોવાના દાવાની માથે સુસંગત સમજું છું. સંચિત અને ધર્માંધ માણુસ, અને અસત્ને પ્રાચીનતાની છાપ મળી હેાય અને કાઈ સંસ્કૃત ગ્રંથના આધાર મળતા હોય તે તેને સત્ માનનારા માણસ સનાતની હિંદુ નથી. હું તા સનાતની હિંદુહાવાના દાવા કરું છું કારણુ નીતિને આધાત પડેાંચાડે એવી બધી વસ્તુને ત્યાગ કરતા છતાં મને હિંદુધ શાસ્ત્રમાંથી મારા આત્માની ભૂખ ભાંગનારા ખેારામ મળી રહે છે, ખીન્ન ધર્મીના આદરયુક્ત અભ્યાસથી હિંદુ શાસ્ત્ર માટેની મારી ભક્તિ અને મારી શ્રદ્ધા ઓછી થઈ નથી. હા, તે ધર્મ પુસ્તકેના વાચનથી હિંદુધર્મ શાસ્ત્રની મારી સમજના ઉપર ચિરસ્થાયી સર થઈ છે ખરી. જીવન પ્રતિ મારી દૃષ્ટિ તે વાચનને લીધે વિશાળ થઈ છે, એ વાચનથી 'દુધ શાસ્ત્રો- માંના શુા અગમ્ય ભાગા વધારે સ્પષ્ટ રીતે હું સમજી થયો છું. ધર્