આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૬૯
ધર્મમંથન
૩૬૯
 

ફાસીની પહિતસભા કરતાં તે પ્રશ્નો મારી નજરે પડયા છે. તે નીચે પ્રમાણે છેઃ . “૧. શ્રુતિ અને અતિસ‘મત સ્મૃતિને સમ્પૂર્ણ માનનાશ સનાતનમ્રમાં મમ શામજ્ઞાથી હરહાલતમાં અપૂયાને અડવાનું સમયન ગ્રામ પ્રમાણે કેની રીતે કરી શકાય ? કારણ આપણાં શાઓમાં તા ‘ ચાળિયાદે સુષ્ટ નિવ્યવૈ । હાથપુ આ વધુ વર્તાવો ન મુખ્યતઃ ।' જેવા આપવાને બદ કરીને તેના સમર્થનમાં ફાઈ પ્રમાણ નથી. વળી આવા ધશાયજ્ઞાથી ક્રમ હેવાય કે હિન્દુધર્મ માં અસ્પૃશ્યતાનું સમર્થન જ નથી ? . ૨. આપણા દેશમાં સનાતનધમાં' હિન્દુઓની માટી સંખ્યા તે ‘સખાચ્છાએ પ્રમાળ તે વાયેગ્યચિતો ।' આ ગીતાવાક્યને અવિચલ શ્રદ્ધાભક્તિથી માનનારી જડાય છે. અને તે લેાકામાં જ તમારે કામ કરવાનું રહ્યું; ત્યારે જ્યાં લગી તમે તમારી અસ્પૃશ્યતાનિવાણુની પ્રવૃત્તિને શાસ્ત્ર પ્રમાણે સિદ્ધ નહિ કરી ચકા ત્યાં લગી તેના પ્રચાર પ્રેમ થઈ શો ૩. મુસલમાન ઉલેમાના હૃદયમાં તે એવી ભાવના ઠાંસી ઢાંસીને ભરેલી છે કે ઇસ્લામધમ સિવાય બીજા ક્રમના અનુયાયીઓની તલ કરવામાં પુણ્ય છે, અને તે કાર એ એટલે તે સાથે ત્યારે જ હળીમળી શકાય ત્યારે તેઓ ઇસ્લામ- શ્વમ સ્વીકારે. અને લેમાના હુકમ ! રહ્યો અષા મુસલમાનને સારુ દિવ્યવાણી જેવા. જ્યાં સુધી આવી સ્થિતિ છે ત્યાં સુધી હિન્દુમુસલમાન વચ્ચે મેળ કેમ થઈ શકે ? ” પતિ મહાશયા મારા ઉત્તરમાં પાંડિત્યની આશા ત નહિ જ રાખે. હુ મારા અનુભવથી જેવી રીતે ધર્મનું સ્વરૂપ સમજ્યેય છું, અનુભવારા શાસ્ત્રના અ જે સમયે હું તે પ્રમાણે જ ઉત્તર આપવાનો નમ્ર પ્રયત્ન કરીશ. નામમાત્રથી શ્રુતિસ્મૃતિએ કહેવાતાં બધાં પુસ્તકા સમવાય થઈ જતાં નથી. કાઈ પણ વાત જે સત્યાદિના અટલ સિદ્ધાંતાની વિરુદ્ધ છે. તે ધર્મ પ્રમાણુ તરીકે સ્વીકારી શકાતી નથી. મનુસ્મૃતિ આદિ ગ્રંશ હાલ જે સ્વરૂપમાં ૨૪