આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૭૦
ધર્મમંથન
૩૭૦
 

સમયન આપણી આગળ મૂકવામાં આવે છે તે જ તેમનું મૂળ સ્વરૂપ હતું એમ નથી લાગતું. કારણ કે તેમાં આજે તે અનેક પરસ્પરિવાથી થના છે. વળી કેટલાંક વચનાં તે સનાતન નીતિ, સિદ્ધાંત અને બુદ્ધિને પણ પ્રતિકૂળ છે. શ્રુતિમાનાં રહસ્ય જોતાં તે અસ્પૃશ્યતાની પ્રથા સાવ પાપ જ લાગે છે. અસ્પૃશ્યતાની ખાખત મેં જે કર્યું હતું તે તે આ પ્રમાણે હતું; આજે આપણે જેને અસ્પૃશ્યતા સમજીએ છીએ તેને સારુ શાસ્ત્રમાં કોઇ પ્રમાણુ નથી.’ ' વાકયમાં અને જે વાકય પંડિતાએ મારે વિષે આરાખ્યું છે તે વચ્ચે મા અંતર છે. ' આજકાલની વ્યાખ્યા પ્રમાણે અસ્પૃશ્યતાનું સમન પ્રચલિત ધર્મપ્રથાને આધારે થઈ શકતું નથી એ મારી માન્યતા છે. જે સ્મૃતિવાકય કાશીના પડિતાએ આપ્યું છે તે તે ઊલટું મારા પક્ષનું સમર્થન કરે છે. દેવયાત્રા, વિવાહ, સલ્ફેટ, રાવિપ્લવ અને ઉત્સવ ' એ તે। આજે સામે મેજૂદ છે. આવે સમયે સ્મૃતિમાં સમર્થન ન હૈયાપણુ પડિતેથી જનતાની સામે અસ્પૃશ્યતાને કા કેમ આપી શકાય? પણુ આપણી અસ્પૃશ્યતાનું આ પછી બીજા પ્રશ્નના ઉત્તર આપવાની વધારે જરૂર નથી રહેતી. હું સ્પષ્ટ રીતે સિદ્ધ કરી ચૂકયો છું કે પતિએ પાંતે જે વાકયનું પ્રમાણુ આપ્યું છે તે મારા કામને સારુ ખસ છે. પણ શાસ્ત્ર એટલે શું એ પ્રશ્ન ઉપર ચાડા વિચાર કરીએ. હું ઉપર જ્હાવી ચૂક્યો છું કે સંસ્કૃત ભાષામાં છપાયેલ દરેક ગ્રંથને શાસ્ત્ર માની લઈ એ તે પુણ્ય પાષ સિદ્ધ થઈ શકે તે પાપ પુણ્ય બની જાય; ભાષામાં કહીએ તો ગીતાના • સ્થિતપ્રજ્ર'નું શાઅને બુદ્ધિમાના અથ થઈ શકે. માટે જો પડિત સમાજને સીધા માર્ગ ઉપર લઈ જવા ઈચ્છતા હોય તા માટે ગીતાની વચન એ જ