આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

યુથર જીવન સૌને માટે શકય બને લાયક જે એકમાત્ર વસ્તુ - સ્થાપિત કરનાર પણ વધ જ છે. આજે તે આપણે સ્વભાવે જ ક્ષણભગુર એવી આર્થિક પ્રવૃત્તિઓ પાછળ વિચાર અને પુરુષાને દોડાવતા દેખાઈ એ છીએ અને એમાં એટલા પરાવાઈ જઈએ છીએ કે, જે એકમાત્ર આવશ્યક વસ્તુ છે તેને ભૂલી જઈએ છીએ. છે; મનુષ્યની મહત્ત્વાકાંક્ષાને આત્મપ્રાપ્તિ — તેને તે પડે - મને જો કાઈ કહે કે વર્ણના મે કરેલા અને પુષ્ટિ મળે એવું હિંદુધર્મના આચારગ્રંથ સ્મૃતિમામાં કશું નથી, તે તેને મારે! જવાબ એ છે કે, જીવનનાં મૂળભૂત અચળ સૂત્રેા ઉપરથી રચાયેલી આચારની સ્મૃતિએમાં આપણા નવા નવા અનુભવા અને નવાં નવાં નિરીક્ષા પ્રમાણે વખતા- વખત ફેરફાર થયાં જ કરે છે. સ્મૃતિમાંથી એવા કેટલાયે નિયમે બતાવી શકાય એમ છે, જે આજે ધનરૂપતા શું, પાળવા લાયક પશુ નથી ગણાતા. અચળ જીવનતત્ત્વ ગણ્યાંગાંઠમાં હોય છે અને તે સર્વ ધર્મોમાં સમાન છે. જુદા જુદા ધર્મો એના અમલ જુદી જુદી રીતે કરે છે. અને કાઈ ધમ હજુ એના બધી સવિત રીતે અમલ નથી કરી શકો. જેમ જેમ વિચારે થાય અને નવી હકીકતાનું જ્ઞાન વધતું જાય, તેમ તેમ એ તત્ત્વને વિસ્તાર થવા જ જોઈ એ. હું તો અવશ્ય માનું છું કે મનુષ્યના અનુભવના વિકાસ થાય છે તેની સાથે શબ્દોના અર્થ પણ વિકાસ થાય છે. મનુ, સત્ય, અહિંસા, વર્ણાશ્રમ વગેરે શબ્દોના અર્થ ભૂતકાળમાં હતા તે કરતાં આજે અનતગણુા વ્યાપક અને સમૃદ્ધ થયા છે. આ નિયમ વધ્યુ ' શબ્દને વિસ્તાર

લાગુ પાડીએ તા એના ચાલુ યેગ્ય છે, મૂખતા છે. અર્થથી જકડાઈ રહેવું એ આ યુગની જરૂરિયાત સાથે અથવા આપણી નીતિભાવના સાથે એને મેળ નથી ખેસતા