આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

મગ થત એવા પ્રશ્ન નહિ રહે. આજે કહેવાતા હરિજન બ્રાહ્મણુ તરીકે સðમાન્ય હશે ને કહેવાતા બ્રાહ્મણુ શૂદ્ર કહેવાતાં સક્રાય નહિ પામે. મારી કલ્પનાના કાળમાં મને કશી અડચણુ નથી આવવાની કેમ કે તે કાળે ઊંચનીચની ભાવનાને જડમૂળથી ના યેા હશે ને સૌ પાતપોતાનાં ગૃહકને અનુસરતા હશે, એટલે સહેજે સૌ પેાતપેાતાને સ્થાને ગાઠવાઈ જશે. કલ્પનાના ધાડા ઉપર થતી મુસાફરીનું વષઁન લખાવવામાં અહુ કસ ન હોય, એટલે માદક વર્ણન કરીને આપું છું. પણ મારા આ લખાણુમાંથી આટલુ' નીતરવું જોઈ એ કે, વધને અહિંસક માન્ય છે તેથી તેમાં રાજદડને, એટલે બળાત્કારને, સ્થાન જ નથી. મનુષ્યસ્વભાવમાં વધશે તા તેના ઉદાર એની મેળે થઈ રહેશે. મનુષ્યસ્વભાવની વિરુદ્ધ એ હશે તેા તેના અત્યારે લોપ થયા છે એ યથાર્થી જ છે. અહીં મનુષ્ય એટલે પશુજાતિનું પ્રાણીવિશેષ નહિ, પશુ જેનામાંથી પશુપણું દિવસે દિવસે મેાળું પડતું જાય છે તે જે મૂર્છામાંથી નીકળી આત્માર્થી બન્યા છે તે. મનુષ્ય આત્માને ઓળખવા સરજાયેલુ પ્રાણી છે, ને તે આત્મારૂપે એક છે. તેથી, કાઈ ને કાઈ દિવસ ઊંચનીચના પ્રચમાંથી નીકળી, એકય વધારનારી વર્ણવ્યવસ્થાના તે સ્વેચ્છાએ સ્વીકાર કરશે, ‘ હિરજન’, તા. ૧-૧૦-'કુક ૭. હિંદુ શા માટે પાતાને હિંદુસ્તાનનાં આજીવન મિત્ર તરીકે ઓળખાવનાર એક અમેરિકન અહેન લખે છે : kr - હિબ્રૂમ પૂર્વના મહાન ધર્માંમાંના એક છે. આપે હિંદુધર્મ અને ખ્રિસ્તીધના અભ્યાસ કર્યો છે અને તેને પક્ષ્િામે આપે હિંદુ હોવાનું નહેર કર્યું છે. આપ આપની આપસદગીનાં