આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૮. એક સનાતનીના નિય પડિંત પરેશનાથ ભટ્ટાચાર્ય વેદાંતરત્ન બિહારથી લખે છેઃ

‘હું આપના પ્રશંસક છું. આપની સ્વત’ત્રપણે વિચાર કરવાની ને ઍાલવાની ટેવને અનુસરવાના પ્રયત્ન કરું અસ્પૃશ્યતાનિવારણ અને મંદિરપ્રવેશની હિલચાલનાં વિવિધ ગાને મે ઊો અભ્યાસ કર્યાં છે, અને હું આપનાથી સાવ ઊલટા જ નિષ્ણુચ ઉપર આવ્યેા છું. જે મુદ્દામાં ને તāામાં મારા મતભેદ છે તે અહીં ઢકામાં નેાંધી જાઉં છું.. (૧) સાંભળવા પ્રમાણે આપેહ્યું છે કે ગીતા એ એક જ નિવિવાદ પ્રામાણ્યવાળા શાસ્ત્રગ્રંથ છે, અને આપણે સામાજિક, ધાર્મિક અને આધ્યાત્મિક ખાખતામાં માત્ર ગીતાને જ માગ દર ક માનવી જોઈએ. આ વાત ખેાટી છે, તેનાં કારણેા નીચે પ્રમાણે : (ક) ગીતા એ તત્ત્વજ્ઞાનને સુંદર થછે. એમાં સામાજિક કાચઢ્ઢાની ચર્ચા નથી. (ખ) ગીતા તે મહાભારતના એક અંશમાત્ર છે. અશ ગમે તેવા સારા હોય તાયૅ સમગ્ર ગ્રંથના ત્યાગ કરીને અશા સ્વીકાર કરવાનું શું કારણ નથી. આધ્યાત્મિ સા (ગ) ગીતામાં સૂક્ષ્મ તાત્ત્વિક વિચારાના અને સંગ્રહુ છે. એટલે દુનિયાદારીવાળા એના સાથે મમ સમજી જ ન શકે. ગીતામ સમજવાની ને આચરવાની શક્તિ તે કાઈ વિરલા ભાગ્યાાળાઓની r હાય. પણ એના ૫૨ સમાજરચનાનું મંડાણ ન થઈ શકે. (ર) હિંદુધર્મનાં પ્રમાણેા મનુસ્મૃતિના પહેલા અધ્યાયમાં ગણાવ્યાં છે, એ ક્ષેપક હોવાના વહેમને જ કારણે ફેંકી દેવાં એ વાજગી નથી. (૩) શાસ’થાના એ ચાખ્ખા વિભાગ પડે છેઃ [ક) તત્ત્વજ્ઞાનના ઉચ્ચ સિદ્ધાંત ચનારા અને આધ્યાત્મિક વિકાસને માર્ગ બતાવનારા,