આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ધસમથન (ખ) સમાજના નિયમન માટે અને એના ભગ માટે તથા ગુનાઓ માટે કાયદા કરી આપનારા, (૪) સમાજ અને સામાજિક પ્રથાના વિચાર કરતાં આપણે સ્મૃતિઓને જ પ્રમાણ માનવી જોઈએ ને તેમની જ આજ્ઞા માનવી જોઈએ. કેમ કે સમાજશાસન અને કાયદાની ચર્ચા સ્મૃતિમાં જ કરેલી હાય છે. (૫) વેદાંતી અદ્વૈત કે કેવલાદ્વૈતના ભવ્ય આદઈને સમાજ વ્યવસ્થા કે સમાજસુધારામાં કોઇ ઉપચાગ નથી. કારણ એટલું જ કે આખી પ્રજા એટલે ઊંચે સુધી ચડી શકે જ નહિ. (૬) વિશ્વપ્રેમ એ ધાર્મિક આદેશની પરાકાષ્ઠા છે. એ ખૂલ છે. પણ એ વ્યવહારમાં તા એક્લા સતા અને સિદ્ધ પુરુષો જ ઉતારી શકવાના, સમાજમાં અસમાનતાએ છે; {શ્વરે સરજેલી પણ છે ને માણસની વેથી ઊપરેલી પણ છે. ગમે એટલા પ્રેમથી કે કાયદાથી માણસ માણૂસ વચ્ચેની આ અસમાનતા રા શકે એમ નથી. (૭) કેવળ દેત્રોગે મળેલા જન્મને કારણે કે ધંધાની ભૂલભરેલી પસદગીને કારણે માણસ માણસ વચ્ચે ભેદભાવ રાખવા એ ન્યાયના સિદ્ધાંત પ્રમાણે ચાલી ન શકે. પણ વ્યવહારમાં તે જુદી જુદી ન્યાતા ને વર્ગો વચ્ચે બેદભાવથી વત'વાની જરૂર પડે એ આપણે કબૂલ કરવું જોઈએ. (૮) હિંદુ સ્મૃતિકારાને મનુષ્યના તાત્ત્વિક હકાતુ સાન નહેવું એમ નહિ, તેમનામાં વાંભિમાન કે તિદ્વેષ પણ નહેાતાં. પણ તે વ્યવહારકુશળ રહ્યા. એટલે તેમણે વિશ્વમ ધ્રુત્વ અને વિશ્વપ્રેમના ફિલસૂફી કારે મૂકીને જુદા જુદા વણે માટે જુદા જીદા નિયમો ઘડવા (૯) નીચપણાના ક્ય’માંથી ઊગરવાના ઉત્તમ ઉપાય મતાધિકાર આપવાના નથી. પણ માયાની જાળમાંથી છૂટી જવાના છે. (૧૦) ધાર્મિક સુધારા મતગણતરીથી ન કરાવી શકાય. રાજ કારણમાં મેં ચાલે. ધમનુ પાલન તા થોડા જ લેાકો કરવાના. એ ચાડા લાકા દ્વાર ને માટા ભાગના લાકા રાશાય. ધૂમ'માં યાહી દાખલ ન કરી શકાય. આપ મંદિરપ્રવેશ વિષેના સ્માપના વિચાર ખલે, અને એ