આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

એક સનાતનીના નિણૅચ ન બની શકે તે સનાતનીઓને સમજાવા. તેએ ત। સમજવા તૈયાર જ છે. .. આ પડિત ગીતા વિષેનાં મારાં વચને જ ટાંકાં હ્રાંત તે બહુ સારું થાત, કેમ કે મેં જે લખ્યું કહેવાય છે તે મે જે ખરેખર લખ્યું છે એ એની વચ્ચેના ભેદ તે તરત જ જોઈ શક્ત. મે ગઈ પમી નવેમ્બરના મારા લેખમાં મા પ્રમાણે લખ્યું છે : “ એના અભ્યાસ કરવા ઇચ્છનાર દરેક હિંદુને માટે એ એકમાત્ર સુલભ ગ્રંથ છે. અને બીજા તમામશાગ્ર થા બળીને ભરમ થઈ જાય તાપણુ આ અમર શ્રંથના સાતમા શ્લોકા હિંદુધમ કેવા છે ને એને આચારમાં કેમ ઉતારી શકાય એ બતાવવાને માટે પૂરતા છે. અને હું સનાતની હાવાના દાવા કરું છું, કેમ* હું ચાળીસ વરસથી એ ગ્રંથના ઉપદેશને અક્ષરશઃ જીવનમાં ઉતારવાના પ્રયત્ન કરતા આવ્યા હુ, એના મુખ્ય સિદ્ધાંતથી વિપરીત હૈાય એના હું હિંદુધ નું વિરેાધી ગણીને ત્યાગ કરુ છું. તેને કાઈ પણ ધર્મ કે ધ ગુરુના દ્વેષ નથી.’’ આ પંડિત તેમ જ વાચક બેશે કે મે જે વચના ખરેખર કહ્યાં છે તે જે વચને! મારા મામાં મૂકવામાં આવ્યાં છે તેમાં બહુ ભારે તાાવત છે. તેથી જે વાત મેં કદીકરી જ નથી એ ખેાટી છે એમ બતાવવાને પ્રયત્ન વ્ય છે. એવું જ મનુસ્મૃતિને વિષે. કેવળ ક્ષેપક હાવાના વહેમને લીધે મે એ આખા ગ્રંથને ફેંકી દેવા લાયક દી ગણ્યા નથી. અને ક્ષેપકની વાત નૌવહેમ નથી, ક્રમ કે જે વચનાને હું ક્ષેપક ગણું છું તે વચના ગીતામાં જ નહિ પશુ ખુદ મનુસ્મૃતિમાં જ ગણાવેલાં ધર્મનાં લક્ષણાનાં ચેખ્ખાં વિવીધી છે. મનુએ ધની કસેાટી નીચે પ્રમાણે